બ્રેડ પીઝા(Bread pizza recipe in Gujarati)

#trend
આજે મે એક નવી વસ્તુ બનવાનો ટ્રાય કર્યો છે જે મે પાવભાજી ના બનમાંથી પીઝા બનાવ્યા છે, જે નાના છોકરાઓ થી માડી ને મોટા ને ખુબ જ ભાવે છે અત્યારે કોરોના ને લીધે ઘણા લોકો મેદો વાપરતા નથી અને બારની વસ્તુ ખાવાનું પણ ઓછું યુઝ કરે છે, તો આજે મે અલગ રીતે પીઝા નો ટ્રાય કર્યો મારાં ગરમા તો બધા ને ભાવ્યા તમે પણ જરૂર એક var ટ્રાય કરજો બધાને ભાવશે, અને એનું લૂક સો યુમ્મી લાગે છે, અને ખાવામાં પણ ખુબ સરસ લાગે છે😋😋😋😋

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા આપડે મકાઈ ના દાના અને બટાકા ને એક કૂકર માં પાણી રેડી બાફી લઈશુ. પછી એ બફાઈ ત્યાં સુધી બધા શાકભાજી કટ કરી લઈશુ.
- 2
પછી પાવભાજી ના બન લઈશુ એને વચ્ચેથી ગોળ સેપ માં કટ કરી લઈશુ અને એ જે કટ કરેલું છે એ ફેંકી સુ નઈ એને આપડે માવામાં વાપરી લઈશુ.
- 3
અવે મકાઈ ના દાના અને બટાકું બફાઈ ગયેલું અસે એને આપડે ઠંડુ પડે એટલે છોલી એને ક્રશ કરી લઈશુ, પછી એમાં જે બન નો ભૂકો અતો એ એડ કરી મીઠું સ્વાદ મુજબ નાખી એડ કરી લઇ મિક્સ કરીશુ.
- 4
અવે પાવભાજી ના બન જે કટ કર્યા છે એમાં પેહલા બધા માં અંદર ની સાઇડે ઘી ચોપડીસુ અને બાર ની સાઇડે બટર લગાવી લઈશુ, પછી એમાં લસણ ની ચટણી અને રેડ ચીલી સોસ મિક્સ કરી એમાં અંદર લગાવીશુ.
- 5
પછી જે માવો ત્યાર કર્યો એ એડ કરીશુ, પછી કટ કરેલ ડુંગળી, કેપ્સિકમ એડ કરીશુ, પછી મકાઈ ના દાના એડ કરીશુ, ચીઝ છીણી લઈશુ અવે ઓવન માં 120 ડિગ્રી પર 10 મિનિટ માટે મૂકી લઈશુ એટલે અવે આપડા બ્રેડ પીઝા તયાર છે. એને આપડે સોસ જોડે ખાઈસુ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)