પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને હાથથી મસળી લેવો એક પેનમાં બટર અને તેલ નાંખીને ગરમ થાય એટલે તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ નાખી દેવા કેપ્સીકમ થોડા ચઢે એટલે તેમાં ટામેટા નાખી દેવા
- 2
હવે તેમાં ચણાનો લોટ ઉમેરવો ત્યાર પછી બધા મસાલા અંદર નાખીને દોઢ ગ્લાસ પાણી અંદર ઉમેરવું અને પછી પનીર નાખીને બરાબર હલાવી લેવું પછી તેમાં ક્રીમ કે મલાઈ ઉમેરી લેવી
- 3
આમાં તમે વટાણા પણ ઉમેરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી ટાર્ટ (Paneer Bhurji Tart recipe in Gujarati)
#Trendપનીર ભુર્જી ને મેં ચાટ નાં સ્વરૂપે રજૂ કર્યું છે, આ ભૂરજી ને સ્મોકી ફ્લેવર્સ આપી છે જેથી એ એક અલગ સ્વાદ વાળી જ ચાટ તૈયાર થઈ છે. Shweta Shah -
-
પનીર ભુરજી(Paneer Bhurji recipe in Gujarati)
Paneer bhurji (Recipe in Gujarati) પનીર ભુરજી. પનીર ભુરજી આમ તો ડ્રાય સબ્જી ટ્રાય કરી હશે. આ સબ્જી ક્રિમી અને સ્પાઇસી બનાવી છે. ટેસ્ટમાં. એકદમ જોરદાર. બની છે.Njoy 👍 Pinal Naik -
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ભુરજી( Paneer bhurji recipe in Gujarati
પનીરની સબ્જી બધાને ખૂબ ભાવતી હોય છે એમાં પણ ગ્રેવી કરીને બનાવીએ તો વધુ સ્વાદિષ્ટ લાગે છે સાથે સ્ટફ કુલચા બહુ સરસ લાગે છે#trend Rajni Sanghavi -
પનીર ભુરજી(Paneer Bhurji Recipe in Gujarati)
#trend#week1#પનીરભુરજી#cookpad#cookpadgujarati Vaishali Gohil -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13748977
ટિપ્પણીઓ (4)