વેજ. સેન્ડવીચ :: (Veg. Sandwich recipe in Gujarati )

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૧ જણ માટે
  1. 2બ્રેડની સ્લાઈસ
  2. 2 ચમચીબટર
  3. 2 ચમચીકોથમીરની ચટણી
  4. 1/2કાકડી ની સ્લાઈસ
  5. 1/2કાંદાની સ્લાઈસ
  6. 1/2ટામેટાં ની સ્લાઈસ
  7. 1/2 ચમચીચાટ મસાલો
  8. 1ચીઝની સ્લાઈસ
  9. કેચપ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    બ્રેડ ની બન્ને સ્લાઈસ પર બટર લગાવી પછી ચટણી લગાવી એક બ્રેડ ની સ્લાઈસ બાજુમાં મૂકી બીજા બ્રેડ પર કાકડીની સ્લાઈસ મુકવી,

  2. 2

    ત્યારબાદ ટામેટાં ની સ્લાઈસ પછી કાંદાની સ્લાઈસ પછી તેના પર ચાટ મસાલો ભભરાવવો, પછી ચીઝ ની સ્લાઈસ મૂકી ઉપર બીજી બ્રેડની સ્લાઈસ મૂકી દેવી.

  3. 3

    સેન્ડવીચ ના પીસ કરી ઉપર કેચપ મૂકી સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
વિદ્યા હલવાવાલા
પર
સુરત

ટિપ્પણીઓ (4)

Similar Recipes