કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુલાબ જામુન(Gulab jamun Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુલાબ જામુન(Gulab jamun Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુલાબ જામુન(Gulab jamun Recipe in Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#trend1
ગુલાબ જાંબુનું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય ગુલાબ જાંબુ એ ગુજરાતી મીઠાઈ છે તે એકદમ સોફ્ટ હોય છે

#trend1
ગુલાબ જાંબુનું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય ગુલાબ જાંબુ એ ગુજરાતી મીઠાઈ છે તે એકદમ સોફ્ટ હોય છે

વધુ વાંચો

ગુલાબ જામુન(Gulab jamun Recipe in Gujarati)

Kamini Patel
Kamini Patel @cook_25035688

#trend1
ગુલાબ જાંબુનું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય ગુલાબ જાંબુ એ ગુજરાતી મીઠાઈ છે તે એકદમ સોફ્ટ હોય છે

#trend1
ગુલાબ જાંબુનું નામ પડે એટલે મોમાં પાણી આવી જાય ગુલાબ જાંબુ એ ગુજરાતી મીઠાઈ છે તે એકદમ સોફ્ટ હોય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
3 વ્યક્તિ માટે
  • 1-1/2 કપ પાણી
  • ૨ કપ સોજી
  • ૧-૨ ઇલાયચી
  • ૧ મોટી ચમચીઘી
  • ૧ કપખાંડ
  • ૨ કપદૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક પેન લો અને તેને ગરમ થવા મુકી દો અને આ પેન એ ગરમ થઈ જાય એટલે તેમા પાણી અને ખાંડ એ ઉમેરો અને હવે તમે આ ખાંડને પાણીમાં જ્યાં સુધી ન ગળે ત્યાં સુધી તમે તેને સતત હલાવતા રહો અને જેવી ખાંડ એ વાસણમાં ચોંટી જાય એટલે હવે તે વાસણને તમે ૫ મિનિટ માટે એકદમથી ઢાંકી દહીં અને પાણીને ઉકળવા દો.

  2. 2

    પેન લઈ તેને ગરમ થવા મુકી દો. પેન ગરમ થઈ જાય એટલે તેમાં પાણી અને ખાંડ ઉમેરો. હવે ખાંડ પાણીમાં જ્યાં સુધી ન ગળે ત્યાં સુધી તેને સતત હલાવતા રહો, જેથી ખાંડ વાસણમાં ચોંટી ન જાય. હવે વાસણને પાંચ મિનિટ માટે ઢાંકી દહીં પાણી ઉકળવા દો. ચાસણી બે ત્રણ તારની થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને ઠંડી થવા દો.

  3. 3

    પેનમાં એક મોટી ચમચી ઘી લઈ તેને ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં દૂધ ઉમેરી એક ઊભરો આવે ત્યાં સુધી ગરમ થવા દો. દૂધ ગરમ થાય એટલે તેમાં સોજી ઉમેરી તેને સતત હલાવતા રહો.

  4. 4

    જેથી સોજી વાસણમાં ચોંટે નહીં અને તેમાં ગાંઠ ન રહી જાય ને  સોજી દૂધ શોષી લે ને માવા જેવું મિશ્રણ થઈ જાય ત્યાં સુધી સતત હલાવો.

  5. 5

    મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને એક પ્લેટમાં લઈ લો અને તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી હાથથી મસળી લો. હવે આ મિશ્રણમાંથી નાના નાના ગોળા વાળી લો. એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરવા મુકી દો. તે ગરમ થઈ જાય એટલે તે હલકા ગોલ્ડન બ્રાઉન તળી લો

  6. 6

    એ રીતે બધા ગુલાબ જાંબુ તળી લો ને તૈયાર ચાસણી માં ડુબાડી દો ને ત્યાર બાદ જ્યારે ગુલાબ જાંબુ ખાવા બાઉલ માં લો ત્યારે કેસર ભભરાવી દો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kamini Patel
Kamini Patel @cook_25035688
પર September 30, 2020 15:14
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Bindi Shah
Bindi Shah @cook_24564889
September 30, 2020 16:10
Mast😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Rose જાંબુ Gulab Jamun

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
  2. ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
  3. મિસળ પાવ (Misal Pau Recipe In Gujarati)
  4. ચાઈનીઝ ઢોસા (Chinese dosa recipe in Gujarati)
  5. બેસિલ ટોમેટો બ્રુસકેટા (Basil Tomato Bruschetta Recipe In Gujarati)
  1. ગુલાબ જાંબુ (Gulab jambu recipe in Gujarati)
  2. પનીર ભુરજી(Paneer bhurji recipe in Gujarati)
  3. સાબુદાણા વડા(Sabudana vada recipe in Gujarati)
  4. રવા ઢોસા(Rava Dosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13749016
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close