રવા ઢોસા(Rava Dosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં રવો અને ચોખાનો લોટ લો તેમાં મીઠું અને પાણી રેડી પાતળું ખીરું તૈયાર કરો ત્યાર બાદ તેને 15 થી 20 મીનીટ સુધી રવા દો
- 2
ત્યાર બાદ ગેસ પર નોનસટીક તાવી ગરમ કરવા મૂકો તાવી ગરમ થાય એટલે તૈયાર કરેલું ખીરું પાથરી ગરમા ગરમ ઢોસા ઉતારી લો તેને શાક અને સંભાર સાથે સર્વ કરો તો તૈયાર છે રવાના ઢોસા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#RavaDosaરવા ઢોસા બહુ જ ફટાફટ બને છે એન્ડ બહુ પ્રેપરેશન ની જરૂર નઈ પડતી. તમે એને નાસ્તા કે ફુલ મિલ તરીકે લઇ શકો છો. Vijyeta Gohil -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#WEEK13#MRCઆજે રવા ઢોસા બનાવ્યા છે જે ચોખાનો લોટ અને અડદ ના લોટ જેવા જ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. રવા ઢોસા ઇન્સ્ટન્ટ બની જાય એવા હોય છે તેથી સમય ઓછો હોય તો ઝડપથી બનાવી શકીએ છીએ. Ankita Tank Parmar -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EBWeek13ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય. KALPA -
-
-
-
-
-
બટર રવા ઢોસા (Butter Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25ઘણા લોકોને અડદની દાળ ફાવતી નથી હોતી ત્યારે હલકા ફુલકા રવાના ઢોસા ખુબ જ સરસ લાગે છે અને ઢોસા ખાધા નો સંતોષ પણ થાય છે.રવાના ઢોસા નાસ્તામાં પણ બનાવી શકાય માત્ર 10-15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ખૂબ જ ક્રિસ્પી બને છે. Kashmira Solanki -
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#Eb ઝટપટ બને એવો અને હેલ્ધી એવો નાસ્તો કોને ન ગમે?? આજે રવા ઢોસા ટ્રાય કર્યા. ખૂબ ક્ર્સ્પી અને હળવો નાસ્તો. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13748924
ટિપ્પણીઓ