ગ્રેવી મંચુરીયન (Gravy Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો ચાળી તેમા ગાજર નુકસાન છીણ ડુંગળી નુ છીણ કોબી નુ છીણ મરીપાવડર મીઠું સોયાસોસ નાખી લોટ બાંધવો
- 2
હવે આ લોટ માથી એકસરખા લુવા બનાવવા તેણે મિડિયમ આંતરિક તળવા
- 3
કોબી, ગાજર, ડુંગળી નુ છીણ આદુમરચા ની પેસ્ટ કોર્નફ્લોર ની સ્લરી ટોમેટો કેચપ કેપ્સીકમ મરચા ચાઈનીઝ અથવા મેગી મસાલો લઈ એક પેનમાં તેલ ૧ ચમચી ગરમ મુકવા તેમા આદુમરચા ની પેસ્ટ નાખવી કોબી, ગાજર, ડુંગળી કેપ્સીકમ નાખી સાંતળવુ થોડીવાર સાંતળી તેમા સોયાસોસ વિનેગર ચપટી મીઠું નાખી થોડુ પાણી નાખીને ઉકાળવુ ત્યારબાદ તેમાં તૈયાર કરેલા બોલ અને કોર્નફ્લોર ની સ્લરી ટોમેટો કેચપ નાખી ૨ મિનિટ રાખી ઉતારી લેવા
- 4
તો તૈયાર છે ગ્રેવી વાળા મંચુરીયન
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13749920












ટિપ્પણીઓ (3)