કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#CT
🙏જય દ્વારકાધીશ🙏
દ્વારકા ની ફેમસ લીલા વટાણા ની રગડા પૂરી
રગડા પૂરી ત્યા ની ખુબ જ વખણાય છે બાકી બધી જગ્યા એ પીળા વટાણા ની રગડા પૂરી હોય છે એક દેવભુમી દ્વારકા સાઈડ જ ગ્રીન વટાણા ની રગડા પૂરી મલે છે તો મૈ તે રેસીપી શેર કરી છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મીનિટ
4 વ્યકિત માટે
  • 1પેકેટ પૂરી
  • 2 વાટકીલીલા સુકા વટાણા
  • 2પાવડા તેલ
  • 1/2 ચમચીહીંગ
  • સ્વાદઅનુસારમીઠું
  • 3 નંગડુંગળી
  • 1 નાની વાટકીસેવ
  • ખજુર આબંલી ની ચટણી માટે*
  • 5-7 નંગખજુર
  • 2કતરણ અાબંલી
  • 1 વાટકીગોળ
  • 1 ચમચીમરચુ પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીગરમમસાલો
  • સ્વાદઅનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મીનિટ
  1. 1

    પૂરી તૈયાર લીધેલ છે

    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ વટાણા ને ગરમ પાણી માં ઉકાળી લો અને 5 થી 7 કલાક તે પાણી માં પલણવા દો

    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ વટાણા ને કુકર માં બાફી લો 5 થી 7 સીટી કરો ત્યારબાદ બાફેલા વટાણા ને બેલન્ડર વડે બેલન્ડ કરી લો

    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ અેક કડાઈ માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે હીંગ નાખો પછી મેશ કરેલા વટાણા નાખો અને થોડુ પાણી નાખો અને સ્વાદઅનુસાર મીઠું નાખો

    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ પાચ થી સાત મીનિટ એકદમ એકરસ ઉકળવા દો અને તેને મિડયમ તાપે થવા દો અને તૈયાર છે રગડો.

    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ખજુર અાબંલી ને એક તપેલી માં પાણી નાખી થોડીવાર ગેસ પર ઉકાળી લો ત્યારબાદ તેને 5 કલાક પલાળવા દો

    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ ખજુર અાબંલી ને પવાલી માં લઈ તેમાં ગોળ,મરચુ,ધાણાજીરૂ અને સ્વાદઅનુસાર મીઠું નાખો અને બેલન્ડર વડે બેલન્ડ કરી લો પછી તેમાં ઉપર થી ગરમમસાલો નાખો અને તેને ચમચી વડે હલાવી લો તૈયાર છે રસો.

    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ ડુંગળી,કોથમીર ઝીણી સમારી લો વારા ફર થી બધુ પૂરી માં નાખો

    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પછી વારા ફરથી ચમચી વડે બધુ નાખો

    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    અને તૈયાર છે રગડા પુરી અને અેક વાટકી માં,રસો અને અેક વાટકી મા,ડુંગળી,સેવ,રગડો,કોથમીર બધુ જ અલગ-અલગ વાટકી માં સર્વ કરો તૈયાર છે રગડા પૂરી.

    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર March 20, 2021 03:22
Vadodara

ટિપ્પણીઓ (2)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 20, 2021 09:51
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Ragda Puri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  2. જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati)
  3. લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
  4. વેફર,ચેવડો,ચટણી (Wefar Chevado Chutney Recipe In Gujarati)
  5. નોવેલ્ટી ના પરાઠા શાક (Novelty Paratha Shak Recipe In Gujarati)
  1. માલપુઆ (Malpua Recipe In Gujarati)
  2. ઓરેન્જ પંચ (Orange Punch Recipe In Gujarati)
  3. ગ્રીન ગાર્લિક થેપલા (Green Garlic Thepla Recipe In Gujarati)
  4. સાંભાર (Sambhar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753922
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close