રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati)

#CT
🙏જય દ્વારકાધીશ🙏
દ્વારકા ની ફેમસ લીલા વટાણા ની રગડા પૂરી
રગડા પૂરી ત્યા ની ખુબ જ વખણાય છે બાકી બધી જગ્યા એ પીળા વટાણા ની રગડા પૂરી હોય છે એક દેવભુમી દ્વારકા સાઈડ જ ગ્રીન વટાણા ની રગડા પૂરી મલે છે તો મૈ તે રેસીપી શેર કરી છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે
રગડા પૂરી (Ragda Puri Recipe In Gujarati)
#CT
🙏જય દ્વારકાધીશ🙏
દ્વારકા ની ફેમસ લીલા વટાણા ની રગડા પૂરી
રગડા પૂરી ત્યા ની ખુબ જ વખણાય છે બાકી બધી જગ્યા એ પીળા વટાણા ની રગડા પૂરી હોય છે એક દેવભુમી દ્વારકા સાઈડ જ ગ્રીન વટાણા ની રગડા પૂરી મલે છે તો મૈ તે રેસીપી શેર કરી છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
પૂરી તૈયાર લીધેલ છે
- 2
સૌ પ્રથમ વટાણા ને ગરમ પાણી માં ઉકાળી લો અને 5 થી 7 કલાક તે પાણી માં પલણવા દો
- 3
ત્યારબાદ વટાણા ને કુકર માં બાફી લો 5 થી 7 સીટી કરો ત્યારબાદ બાફેલા વટાણા ને બેલન્ડર વડે બેલન્ડ કરી લો
- 4
ત્યારબાદ અેક કડાઈ માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે હીંગ નાખો પછી મેશ કરેલા વટાણા નાખો અને થોડુ પાણી નાખો અને સ્વાદઅનુસાર મીઠું નાખો
- 5
ત્યારબાદ પાચ થી સાત મીનિટ એકદમ એકરસ ઉકળવા દો અને તેને મિડયમ તાપે થવા દો અને તૈયાર છે રગડો.
- 6
ખજુર અાબંલી ને એક તપેલી માં પાણી નાખી થોડીવાર ગેસ પર ઉકાળી લો ત્યારબાદ તેને 5 કલાક પલાળવા દો
- 7
ત્યારબાદ ખજુર અાબંલી ને પવાલી માં લઈ તેમાં ગોળ,મરચુ,ધાણાજીરૂ અને સ્વાદઅનુસાર મીઠું નાખો અને બેલન્ડર વડે બેલન્ડ કરી લો પછી તેમાં ઉપર થી ગરમમસાલો નાખો અને તેને ચમચી વડે હલાવી લો તૈયાર છે રસો.
- 8
ત્યારબાદ ડુંગળી,કોથમીર ઝીણી સમારી લો વારા ફર થી બધુ પૂરી માં નાખો
- 9
પછી વારા ફરથી ચમચી વડે બધુ નાખો
- 10
અને તૈયાર છે રગડા પુરી અને અેક વાટકી માં,રસો અને અેક વાટકી મા,ડુંગળી,સેવ,રગડો,કોથમીર બધુ જ અલગ-અલગ વાટકી માં સર્વ કરો તૈયાર છે રગડા પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રગડા પૂરી(Ragda puri recipe in Gujarati)
#EBWeek7રગડા પૂરી હોય કે પાણી પૂરી નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય રગડા પૂરી સફેદ વટાણા માંથી બનાવવામાં આવતી વાનગી છે મુંબઈ ની ફેમસ વાનગી છે Rinku Bhut -
રગડા પૂરી(Ragda Puri Recipe In Gujarati)
#EB#Week7રગડા પૂરી મારા ઘરે કાયમ બંને.. ગરમાગરમ રગડા ને ફુદીનાના ની ચટણી, ગોળ આંબલી ની ચટણી માં ડુબાડી ને ઉપર થી ડુંગળી અને ટામેટાને કાપીને તેમાં ઝીણી સેવ વાહ! ખાવાની મજા જ કંઈક અલગ છે.. Sunita Vaghela -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7અત્યાર ની સૌથી ટ્રેન્ડિંગ રેસિપી ફાયર રગડા પાણી પૂરી છે. એને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EB#Week7રગડા પૂરી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે, રગડા પૂરી બહુ ચટપટી અને સ્વાદિષ્ટ લાગે છે, રગડા પૂરી બધાની પ્રિય હોય છે. Rachana Sagala -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડા પૂરી એ ગુજરાત માં ખૂબ ફેમસ છે. તેને ગરમ પાણી પૂરી ના નામે પણ ઓળખાય છે.રગડા પેટીસ ના રગડા નો ઉપયોગ પણ કરી શકાય છે. અને ટેસ્ટ મા પણ મસ્ત હોય છે.તેમાં પાણી પૂરી નું પાણી, મીઠી ચટણી નાખી ને ખવાય છે . Helly shah -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EBWeek 7ગરમ ગરમ રગડા પૂરી નો ખરો સ્વાદ તો ત્યારેજ આવે . જયારે રગડા માં પાણી પૂરી નું પાણી ઉમેરાય,તેમાં માથે થોડી ડુંગળી, સેવ નાખી,રગડા પૂરી ખાવાની મજા પડી જાય. Archana Parmar -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
અહીં વટાણા અને બટાકા નો ઉપયોગ કરી ને રગડા પૂરી બનાવી છે. Tejal Hitesh Gandhi -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
લીલા વટાણા નો રગડો બનાવ્યો છે તેથી જ મજાની રગડા પૂરીની મજા માણી. Dr. Pushpa Dixit -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
#EBવીક7 રગડાપૂરી,પાણીપુરી માં રગડા માં સૂકા સફેદ વટાણા નો ઉપયોગ કરવામાં આવે છે.અને ગરમ રગડા સાથે પૂરી માં ભરી ને સર્વ કરવામા આવે છે. તો પાણી પૂરી માં ચણા બટાકા ,અને રગડા માં વટાણા બટાકા ને બાફી મીઠું હળદર,હિંગ નાખી ને સાદો રગડો જેવું ઘટ્ટ બનાવમાં આવે છે. અને ઉપર થી તીખી,મીઠી,ખાટી ચટણી,તેમજ સેવ કાંદા નાંખી ને રગડાપૂરી સર્વ થાય છે. આ સ્ટ્રીટ ફૂડ ની પ્રખ્યાત વાનગી છે. તો ચોક્કસ ટ્રાઇ કરજો. Krishna Kholiya -
રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)
તીખી અને ચટપટી રગડા પૂરી નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે.વારંવાર ખાવાની ઈચ્છા થાય તેવી આ રેસિપી છે.અંહિયા મે રગડો તેલ વગર બનાવ્યો છે જે સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે#EB#Week7 Nidhi Sanghvi -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7 રગડા પૂરી મુંબઇનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. રગડા પૂરી માં પાણીપુરી ની પૂરી નો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરીમાં રગડો ભરી તેમાં ચાટ ની ચટણી ઉમેરી સેવ અને કોથમીર વડે ગાર્નીશ કરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. રગડા પૂરી નો ચટપટો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. પાર્ટી સ્ટાર્ટર તરીકે, ઈવનિંગ સ્નેક્સ તરીકે, લાઇટ ડિનર તરીકે આ વાનગી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ માં એક વધારે વેરિયેશન એડ કરવું હોય તો રગડા પૂરી બેસ્ટ ઓપ્શન છે રગડા પૂરી એ એક સ્ટ્રીટ ફૂડ છે#cookwellchef#EB Nidhi Jay Vinda -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#KER#cookpad રગડા પૂરી રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકાય છે. આ રેસીપીના મુખ્ય ઘટકો પૂરી અને રગડા ગ્રેવી અગાઉથી તૈયાર કરવામાં આવે છે અને તેને સંગ્રહિત કરી રાખી શકાય છે. જો બધી સામગ્રી તૈયાર હોય તો તેને ખૂબ ઓછા સમયમાં બનાવી શકાય છે.સ્વાદ અનુસાર તેમાં રહેલા ઘટકોની માત્રા બદલી શકાય છે. પૂરી અને રગડા ઉપરાંત ખજૂર-આમલીની ચટણી ,લીલી ચટણી અને સેવની માત્રા બદલી શકાય છે. તો ચલો જોઇ લઇએ અમદાવાદની ફેમસ અને સ્પેશિયલ એવી રગડા પૂરી ઘરે કેવી રીતે બનાવી શકાય છે. Ankita Tank Parmar -
-
રગડા પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નાના-મોટા બધાની ફેવરિટ હોય છે અને હવે તો ગરમ રગડા પૂરી પણ બહુ જ ફેમસ છે અમારે પણ રગડા પૂરી બહુ જ ખવાય છે#GA4#Week26#પાણીપુરી Rajni Sanghavi -
-
રગડા સેવ પૂરી (Ragda Sev Poori Recipe in Gujarati)
મારા ઘર માં જયારે સેવઉસળ બને તયારે તેની સાથે રગડા પૂરી બને છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7...રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
રગડા પેટીસ (Ragda petis Recipe in Gujarati)
વરસાદ નાં વાતાવરણ માં ચટાકેદાર ખાવાનું મન થાય.. એટલે રગડા પેટીસ ખાવા નું મન થઈ ગયું.. રાત્રે વટાણા પલાળી દીધાં.. એટલે સાંજે કુકરમાં જોડે વટાણા અને બટાકા જોડે જ બફાઈ જાય.. એટલે આ વાનગી ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EBWeek3પાણી પૂરી , દહીં પૂરી કે પછી સેવ પૂરી નામ સાંભળતા ની સાથે જ મો માં પાણી આવી જાય તો હું દહીં પૂરી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
રસ પાંઉ [ Ras Pav Recipe in Gujarati]
#GA4#Week15#Jaggeryઆ વાનગી કરૂ ત્યારે સ્કુલ ટાઈમ ના દિવસો યાદ આવે સ્કુલ ટાઈમ માં આ વાનગી બહુ જ ખાધી છેMiss You School Day♥ Nehal Gokani Dhruna -
-
રગડા પેટીશ(ragda patties Recipe in Gujarati)
આજે મારા ફેમીલી ની ફરમાઈશ હતી કે કંઈક ચટપટું જમવું છે તો મેં આજે રગડા પેટીશ બનાવી છે Dipal Parmar -
રગડા પાણી પૂરી (Ragda Panipuri Recipe In Gujarati)
#PS#chatpati#cookpadgujarati#cookpadindia Bhavna Odedra -
રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26Panipuri#CookpadIndia#Cookpadપાણીપુરી નાના મોટા દરેકને ભાવે છેતેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છેઅહીં ને પાણીપુરી રગડા વાળી બનાવી છે ચણા નો મસાલો કર્યો નથીચણા ની જગ્યાએ સૂકા વટાણા નો ઉપયોગ કરેલો છેઅને ગરમાગરમ રગડો બનાવી અને તેની સાથે પૂરી લઈ ને પાણીપુરી બનાવી છેઆ રીતે ગરમ રગડા વાળી પાણી પૂરી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Rachana Shah
More Recipes
ટિપ્પણીઓ (2)