કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe in Gujarati)

Neha Mali
Neha Mali @cook_26392072
401, Sanskar Appartment, Opposite Jogi Petrol Pump, Street No:-18, Near Vaibhav Laxmi Temple, Zanzarda Road Junagadh.

#GA4
#week3

#GA4
#week3

વધુ વાંચો

ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe in Gujarati)

Neha Mali
Neha Mali @cook_26392072
401, Sanskar Appartment, Opposite Jogi Petrol Pump, Street No:-18, Near Vaibhav Laxmi Temple, Zanzarda Road Junagadh.

#GA4
#week3

#GA4
#week3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનીટ
5 લોકો
  • 250 ગ્રામમેંદો
  • 100 ગ્રામકોનૅફલોર
  • 1 નંગકોબી
  • 10 નંગડુંગળી
  • 2 નંગકેપસીકમ મરચા
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • 3 ચમચીસોયા સોસ
  • 2 ચમચીરેડ ચીલી સોસ
  • 2 ચમચીટામેટાં સોસ
  • 1 ચમચીઓરેન્જ ફૂડ કલર
  • 1/2 ચમચીઆજીનો મોટો
  • નમક સ્વાદાનુસાર
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌપ્રથમ કોબી ડુંગળી અને કેપ્સિકમ ને લાંબા સમારી લેવા. ત્યારબાદ આદુ મરચાની પેસ્ટ તૈયાર કરવી.

    ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક મોટા બાઉલમાં મેંદો, કોનૅફલોર, અડધા ભાગની કોબી, પાંચ નંગ ડુંગળી, એક ચમચી સોયા સોસ, 1/2ચમચી આજીનો મોટો, સ્વાદ અનુસાર નમક નાખીને બધું મિક્સ કરો. ત્યારબાદ તેમાં ઓરેન્જ ફૂડ કલર પાણીમાં મિક્ષ કરીને તેમાં નાખવો ત્યારબાદ જરૂર મુજબ પાણી નાખીને ભજીયા જેવું બેટર તૈયાર કરવું.

    ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેલ ગરમ કરવું તેલ ગરમ કર્યા બાદ ભજીયાની જેમ મંચુરિયન બોલ્સ પાડવા પછી બ્રાઉન કલરના થાય એટલે કાઢી લેવા.

    ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક કડાઈમાં 2 ચમચા તેલ મૂકવું, તેલ ગરમ થયા બાદ તેમાં ડુંગળી અને કેપ્સિકમ નાખીને સાતળી લેવા, ત્યારબાદ તેમાં કોબી નાખીને તેને સાતળી લેવી, ત્યારબાદ તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખવી, બે મિનિટ પછી તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ અને ટામેટાં સોસ એડ કરવા, ત્યારબાદ તેમાં તળેલા મનચુરીયન એડ કરવા, થોડીવાર પછી ગેસ ઓફ કરવો, ડ્રાય મન્ચુરિયન સર્વ કરવા માટે તૈયાર છે.

    ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાય મન્ચુરિયન(Dry Manchurian Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha Mali
Neha Mali @cook_26392072
પર October 01, 2020 17:18
401, Sanskar Appartment, Opposite Jogi Petrol Pump, Street No:-18, Near Vaibhav Laxmi Temple, Zanzarda Road Junagadh.

ટિપ્પણીઓ

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
October 01, 2020 18:13
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
  2. ઓરેન્જ પંચ (Orange Punch Recipe in Gujarati)
  3. કેરટ કટોરી પકોડા (Carrot Katori pakora recipe in Gujarati)
  4. મ્યુઝલી, યોગર્ટ, ફ્રૂટ પારફે (Parfait recipe in Gujarati)
  5. ગુલાબજાંબુ (Gulabjamun recipe in Gujarati)
  1. સેન્ડવિચ(Sandwich recipe in Gujarati)
  2. ભીંડી પકોડા(Bhindi Pakoda Recipe in Gujarati)
  3. ઓટ્સ  ના  પુડલા(Oats pudla recipe in Gujarati)
  4. મિક્સ દાળ ફ્રાય(Mix Dal Fry Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13756625
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close