ચોકલેટ મીલ્કશેક (Chocolate milkshake recipe in Gujarati)

sneha desai @cook_040971
#GA4
#Week4
#Milkshake.
#મીલ્કશેક.
બાળકોને ખુબ ભાવે એવું આ મીલક્ શેક ચોકલેટ ફ્લેવર વાળુ છે.
ચોકલેટ મીલ્કશેક (Chocolate milkshake recipe in Gujarati)
#GA4
#Week4
#Milkshake.
#મીલ્કશેક.
બાળકોને ખુબ ભાવે એવું આ મીલક્ શેક ચોકલેટ ફ્લેવર વાળુ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં બે ગ્લાસ દૂધ લો.તેમાં ખાંડ,ચોકલેટ શીરપ,કોકો પાઉડર,બરફ ના ટુકડા નાખો.
- 2
પછી ગ્લાઈડર ની મદદથી દૂધ માં ચોકલેટ સીરપ મિક્સ કરી દો. દૂધ માં નાખેલ,કોકો પાઉડર,ખાંડ,બરફ ના ટુકડા બધું જ બરાબર મીક્સ કરી દો.
- 3
ફ્રીજ માં બે ગ્લાસ ને ચોકલેટ શીરપ થી ગાર્નિસ કરી ને પાંચ મિનિટ માટે મુકી દો.
- 4
મિશ્રણ ઠંડું થાય અટલે ચોકલેટ ચીપ્સ થી ગાર્નિસ કરી,સવૅ કરો.ચોકલેટ મીલ્ક શેક ચીલ્ડ સવૅ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13782690















ટિપ્પણીઓ (21)