કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Nirmala M Chauhan
Nirmala M Chauhan @cook_26529849

#Trend2
દાલ ફ્રાય

#Trend2
દાલ ફ્રાય

વધુ વાંચો

દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Nirmala M Chauhan
Nirmala M Chauhan @cook_26529849

#Trend2
દાલ ફ્રાય

#Trend2
દાલ ફ્રાય

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
૨
  • ૧ વાટકી તુવેરની દાળ
  • ૧/૨ કપ ચણા દાળ
  • ૮ કળી લસણ
  • ૧ આદુ
  • ૨ તીખાશ મુજબ મરચું
  • ૧ ચમચી લાલ મરચું,
  • ૧/૨ ચમચી ધાણા જીરું
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી જીરું
  • જરૂર મુજબ તેલ
  • સ્વાદાનુસાર મીઠું
  • ૧ ડાળી મીઠો લીમડો
  • ૨ટામેટા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    1 વાટકી તુવેર ની દાળ અને 1/2 ચણા ની દાળ ને ધોઈ ને કુકર માં મીઠું અને 1 ચમચી તેલ નાખી બાફી લો. પછી કડાઈ માં તેલ અને ઘી મિક્સ ગરમ મુકો થઇ જાય એટલે તેમાં આખું જીરું, સૂકા મરચા, લીમડો મૂકી વધારો પછી તેમાં લસણ નાખો
    પછી ટામેટા અને મરચા નાખી બરોબર સાંતળો. પછી તેમાં મીઠું, હળદર, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો બધું નાખો.

    દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બરોબર હલાવી દાળ નાખો. પછી થોડી વાર દાળ ને ઉકાળવા દો. હવે જ્યારે દાળ ને સર્વ કરવા ની હોય ત્યારે સર્વિગ બાઉલ માં લઇ લો. પછી ઉપર થી પાછો વધાર કરવા માટે વાધરીયા માં તેલ ઘી મિક્સ ગરમ કરો. તેમાં લસણ ને જીણું જીણું સમારી ને નાખો અને સૂકા લાલ મરચા નાખો પછી આ વધાર ને દાળ પર નાખો
    ઉપર ધાણા ભાજી નાખો અને ગરમા ગરમ દાળ ફ્રાય સર્વ કરો.

    દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nirmala M Chauhan
Nirmala M Chauhan @cook_26529849
પર October 07, 2020 18:05

ટિપ્પણીઓ (2)

Nisha Parmar
Nisha Parmar @nisha_25
October 10, 2020 08:51
So yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ ફ્રાય

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બટરસ્કોચ શ્રીખંડ (Butterscotch shreekhand recipe in Gujarati)
  2. લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  3. અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ(American fruit & nut shreekhand recipe in Gujarati)
  4. ભાખરી (Bhakhri recipe in gujarati)
  5. બેક્ડ ચીઝ સેવૈયા (Baked Cheese Sevaiya recipe in gujarati)
  1. બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)
  2. બેલ પેપર રીંગ (સ્ટફડ કેપ્સીકમ રિંગ્સ) (Bell Paper Ring Recipe In Gujarati)
  3. બફવડા (Buff Vada Recipe In Gujarati)
  4. ગોળ આંબલી ની ચટણી (Gol Ambli Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13802131
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close