બેલ પેપર રીંગ (સ્ટફડ કેપ્સીકમ રિંગ્સ) (Bell Paper Ring Recipe In Gujarati)

Mansi Doshi @Manu_jain
બેલ પેપર રીંગ (સ્ટફડ કેપ્સીકમ રિંગ્સ) (Bell Paper Ring Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ખમણી તેમાં બાફેલા બટેટા નું ક્રશ, મરચાં, ટમેટું, ડુંગળી સુધારીને બધું એક બાઉલમાં રાખો.
- 2
હવે તેમાં કોર્ન ફ્લોર,મેંદો, મીઠું,મરચું લીંબુનો રસ,ગરમ મસાલો નાખીને તેને મિક્સ કરીને 10 મિનીટ રાખો.
- 3
ત્યારબાદ કેપ્સીકમ મરચાં સુધારી લ્યો રીંગ સેઇપ માં, અને પાણી માં 1/2ચમચી મીઠું નાખીને 2 મિનીટ એમાં બૉઇલ કરો.
- 4
હવે ગેસ પર પેન મૂકી તેમાં તેલ લગાવી કેપ્સીકમ ની રિંગ્સ મૂકો. હવે એમાં પેલું મિક્સ કરેલો મસાલો ભરો.
- 5
એક બાજુ ગરમ થયા બાદ બીજી બાજુ ફેરવી બીજી બાજુ પણ 2 મિનીટ રાખો. થોડું લાઈટ બ્રાઉન થવા દેવું જેથી અંદર નું સ્ટફીંગ કાચું ના લાગે.
- 6
હવે એકદમ ડીલીસિઅશ લાગે એવી સ્ટફ કેપ્સીકમ રિંગ્સ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
બેલ પેપર (Ball Paper Recipe In Gujarati)
આ કોર્ન કેપ્સિકમ શાક મારાં son ને બહુ જ ભાવે છે અને આમ પણ કેપ્સિકમ વિટામિન A અને વિટામિન C માટે શ્રેષ્ઠ કહેવાય તથા વિટામિન E, B6 અને ફોલેટ માટે પણ ઉપયોગી કહેવાય.#GA4#Week4 Nilam Raichura -
-
-
રેડ બેલ પેપર ઓનીયન ચટણી (Red Bell Paper Onion Chutney Recipe In Gujarati)
#GA4#Week4એકદમ તીખી ટમટમતી મજેદાર ચટણી ઢોસા, પુડલા, હાંડવો જોડે ખાવા ને મજા પડી જાય છે. Vaidehi J Shah -
-
-
સ્ટફ્ડ બેલ પેપર ઈન ગ્રેવી (Stuffed Bell Pepper in Gravy Recipe In Gujarati)
#GA4#Week4#Bellpepper#Gravy#Post1સ્ટફ્ડ બેલ પેપર ઈન ગ્રેવી ની સબ્જી મેં થોડી અલગ રીતે બનાવી છે અને ખાવામાં બહુ સ્વાદિષ્ટ બને છે તમે પણ જરૂરથી કર બનાવીને ટ્રાય કરજો. Rinkal’s Kitchen -
રીંગ સમોસા(ring samosa recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૦ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક નવાજ રંગરૂપમાં સમોસા લઈને આવું છું જેને જોતા જ ખાવાનું મન થઈ જાય Nipa Parin Mehta -
સ્ટફડ બેલ પેપર્સ (Stuffed bell peppers Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને different test તથા low calorie food. Reena parikh -
બેલ પેપર રાઈસ (Bell paper rice Recipe In Gujarati)
2 green 1 red bell pepper 🌶️ cut long 3 Cup rice (3 મોટી ચમચી oil ma hing thodi 1 tamalpatra 2 elayachi 2 laving 5-7 mari sote karo 1 green bell pepper 🌶️ chopped 1 potato chopped sote karo rice add karo salt test mujab 4 .5 cup water nakhi Haldi 1 મોટી ચમચી 1/2 jiru 1/2 garam masala salt test mujab nakhi 1/2 lal mirch 1/2 મોટી ચમચી green mirch paste nakhi halavu 3-4 vessels vagadvi gas flem medium par upper 3-4 મોટી ચમચી oil ma1 green bell pepper 🌶️ chopped 1 red bell pepper chopped karo mix karo last serve karo #GA4#Week4 Vaishali Patel -
બેલ પેપર કેપ્સિકમ સાલસા(Bell Paper Capsicum Salsa Recipe In Gujarati)
આ એક ઈમયૂનીટી હેલ્ધી અને ટેસ્ટી સલાડ છે લોટસ ઓફ કલર્સ કેપ્સિકમ, ટામેટા, લીંબુ થી બનેલું હોય છે જનરલી બધા કાઢી, ઉકાળા, ઈમયૂનીટી ડીંક બનાવતા હોય છે તો હું આજે નવું લઈ ને આવી છુ તમે જરુર બનાવજો મારા ઘર માં ખુબ જ ટેસ્ટી લાગ્યુંવિટામિન બી,સી મળે છે#Immunity chef Nidhi Bole -
બેલ પેપર્સ ચીઝ કચોરી(Bell peppers cheese kachori recipe in Gujarati)
આ છે એક યુનિક કચોરી જે ખાધા પછી વારંવાર ખાવા નું મન થશે તો ચલો બનાવી એ#GA4#Week4#બેલ પેપર Payal Shah -
રેડ બેલ પેપર સૂપ (Red Bellpepper soup Recipe in Gujarati)
આ રેડ બેલપેપર સૂપ થોડો અલગ રીતે બનાવ્યો છે, આમાં spicy ચણા અને ક્રીમી સોસ સાથે બનાવ્યો છે#oct#GA4#week4# bell pepperMona Acharya
-
-
બેલ પેપર ચણા ચટર પટર (Bell Pepper Chana Patar Recipe in Gujarati)
#GA4#Week4 બેલ પેપર નું ચટપટું વરસન Ankita Pandit -
કોબીજ કાકડી મંચુરિયન (Cabbage Cucumber Manchurian Recipe In Gujarati)
#GA4#gravy#Week4#post1 Bindiya Shah -
-
ક્રિસ્પી પોટેટો રીંગ
#goldenapern3#weak7#potatoહેલો, ફ્રેન્ડ્સ મેં બટેટામાંથી સ્નેક્સ રેસીપી બનાવી છે આ રેસિપી એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી બની છે . જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
લીલાં નારિયેળની પેટીસ (Coconut Patties Recipe In Gujarati)
#GA4#Week4કીવર્ડ: ગુજરાતી/Gujarati Kunti Naik -
આલુ રીંગ સમોસા (Aloo Ring Samosa Recipe in Gujarati)
#આલુસમોસા તો ઘણી રીતે બને છે આજે મેં રીંગ સમોસા બનાવ્યા મારા દીકરાને ખૂબ ભાવે છે. રીંગ સમોસા સવારે નાસ્તામાં પણ લઇ શકાય છે અને સાંજે ડીનરમાં પણ લઈ શકાય છે. Kiran Solanki -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801473
ટિપ્પણીઓ (7)