કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

#trend3
#week3
#Post3

#trend3
#week3
#Post3

વધુ વાંચો

ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

#trend3
#week3
#Post3

#trend3
#week3
#Post3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
૪ લોકો
  1. ૧ લિટરદૂધ
  2. ૫૦ ગ્રામખાંડ
  3. ૧ નંગનાનું એપલ ઝીણું સમારેલું
  4. ૨ નંગકેળા ઝીણા સમારેલા
  5. ૧ નંગદાડમ
  6. ૧ ચમચીકસ્ટર પાઉડર
  7. ૧ વાટકીઝીણું સમારેલું ડ્રાયફ્રુટ
  8. પૂરી માટે સામગ્રી
  9. ૩ વાટકાઘઉં નો લોટ
  10. ૨ ચમચીધાણાજીરૂ
  11. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  12. ૧/૩ ચમચીહળદર
  13. ૧ ચમચીમીઠું
  14. ૩ ચમચીલીલા ધાણા ઝીણા સમારેલા
  15. ૧ ચમચીઆખું જીરૂ
  16. ૧ ચમચીમલાઈ
  17. જરૂર મુજબ તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ફ્રુટ સલાડ બનાવવા માટેની રીત સૌપ્રથમ એક તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકો મીડીયમ ગેસ પર ગરમ કરો.દૂધને થોડું ઘાટું થાય ત્યાં સુધી ઉકળવા દો. હવે તેમાં કસ્ટર પાઉડર પાણીમાં ઓગાળીને દૂધમાં નાખો પછી તેને બરાબર હલાવીને નીચે ઉતારી લો.

  2. 2

    હવે પછી દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરો. દૂધ ઠંડુ થઈ ગયા પછી તેમાં ઝીણું સમારેલું ડ્રાયફ્રુટ, એપલ,કેળા, દાડમ ઉમેરી ને મીક્સ કરો. પછી તેને ફ્રિજમાં થોડીવાર માટે ઠંડુ થવા મૂકો.

  3. 3

    પૂરી બનાવવા માટેની રીત સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, તેલ,લાલ મરચું પાઉડર,ધાણાજીરુ પાઉડર, હળદર, મીઠું સ્વાદ અનુસાર,એક ચમચી મલાઈ,આખું જીરું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો પછી તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને કણક બાંધી લો પછી તેના લુઆ બનાવીને પૂરી વણી લો.

  4. 4

    હવે પછી એક કડાઈમાં તેલ ગરમ કરી બધી પૂરી તળી લો. હવે તેને એક પ્લેટમાં ફ્રુટ સલાટ, પૂરી, શાક, દાળ ભાત,સલાડ, છાશ સાથે સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
પર October 10, 2020 09:17
Navsari

ટિપ્પણીઓ (2)

Sapana Kanani
Sapana Kanani @sapana123
October 18, 2020 09:49
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વણેલા ગાઠીયા(Vanela Ganthiya Recipe In Gujarati)
  2. કોઠા ની ખાટી મીઠી ચટણી(Kotha Chutney recipe in Gujarati)
  3. કેરેમલ પોપકોર્ન (Caramel Popcorn Recipe In Gujarati)
  4. તંદૂરી કડાઈ પનીર ગ્રેવી (Tandoori Kadai Paneer Gravy Recipe In Gujarati)
  5. બબકા બ્રેડ(Babka Bread Recipe In Gujarati)
  1. ચટપટી મેગી ભેળ (Chatpati Maggi Bhel Recipe In Gujarati)
  2. અડદની દાળ અને રોટલો (Adad Dal & Rotla Recipe In Gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  4. ગાર્લીક લેયર લોફ (Garlic Layer Lof Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13817951
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close