કોઠા ની ખાટી મીઠી ચટણી(Kotha Chutney recipe in Gujarati)

Neeti Patel @Neeti3699
કોઠા ની ખાટી મીઠી ચટણી(Kotha Chutney recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા મરચા અને લસણ, જીરું ને ખલ માં વાટી લેવા.
- 2
હવે બધી સામગ્રી તૈયાર કરી લો.
- 3
કોઠા ને વચ્ચે થી હથોડી ની મદદ થી ટુકડા કરી તેનો વચ્ચે નો ભાગ કાઢી લો. જેને મિક્સર માં ક્રશ કરી લો.
- 4
હવે એક પેન માં તેલ મૂકી તેમાં લીલા મરચા લસણ ની પેસ્ટ ઉમેરો.. થોડું શેકાય એટલે કોઠું નો ક્રશ કરેલા ભાગ ને ઉમેરો.
- 5
હવે તેમાં ગોળ લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવી દેવું.
- 6
ગોળ ની માત્રા કોઠા ની ખટાસ અનુસાર વધારે ઓછી કરી શકાય.. 1 મિનિટ પછી ગેસ બંધ કરી દો. ચટણી તૈયાર થઈ જશે. જેને ઈચ્છા મુજબ ગાર્નિશ અને સર્વ કરવું.
Similar Recipes
-
કોઠા ની ચટણી (Kotha Chutney Recipe In Gujarati)
ગુજરાતી વાનગી ઉધિયા મા બને છે ખાટી ,મીઠી તીખી ચટણી રોટલી ,ભાખરી સાથે પણ ખઈ શકાય છે Saroj Shah -
કોઠા ની ચટણી(Kotha Chutney Recipe In Gujarati)
આ ખાટી મીઠી ચટણી આપણે રોજ બરોજ ના જમવામાં પણ ખાઈ શકીએ છીએ. Alpa Pandya -
કોઠા ની ચટણી(Kotha Chutney Recipe in Gujarati)
#GA4#week15#jeggeryકોઠા ની ચટણી થેપલા,મસાલા ભાખરી સાથે સ્વાદીષ્ટ લાગે છે,ગોળ નાખી ને બનાવાય છે. Tejal Hitesh Gandhi -
કોઠા ની ચટણી
#તીખી મને નાનપણ થી જ કોઠું ખૂબ જ ભાવે છે....પણ આ કોઠા મા જે ગર હોય એની મેં ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી બનાવી મારા વરજી ને ખવડાવી અને એ ખૂબ જ ખુશ થઈ ગયા.... Binaka Nayak Bhojak -
-
ચીકુ ની ખાટી મીઠી ચટણી (Chikoo Chutney Recipe In Gujarati)
#Fam#CookpadIndia#COOKPADGUJRATI આ મારી પોતાની જ ઇનોવેટિવ વાનગી છે. સામાન્ય રીતે જૈનોમાં ચતુર્માસ માં સૂકોમેવો વપરાતો નથી, આથી ખજૂર પણ વપરાતી નથી. પરંતુ ચતૃર્ માસ દરમિયાન જ્યારે કોઈક ફરસાણ બનાવવાનું થાય ત્યારે તેની જોડે ખાટી મીઠી ચટણી તો યાદ આવી જ જાય. આથી એક વખત વિચાર આવ્યો કે ખજૂર ના બદલે બીજું કંઈક દળદાર વસ્તુ વાપરીને ચટણી બનાવી જુઉ. ત્યારે એક વખત ઘરમાં ચીકુ હતા જ અને આથી ચીકુ પર મેં એક અખતરો કર્યો અને મારો અખતરો સફળ રહ્યો અને ત્યાંથી જ્યારે પણ ખજૂર ના વાપરવાની હોય ત્યારે મારા ઘરમાં ચીકુ ની ચટણી ફરસાણ સાથે બનાવું છું અને આ ચટણી ખરેખર સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. કોઈને ખ્યાલ પણ આવતો નથી કે આ ખજૂર ના બદલે ચીકુ માંથી બનાવેલી ચટણી છે Shweta Shah -
કોઠા ની ચટણી(Kotha chutney Recipe in Gujarati)
Weekend chefભારતીય સંસ્કૃતિ માં જમવા માં ચટણી નું ખુબ મહત્વ છે .ચટણી ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે .કોથમીર ની ચટણી ,ટામેટા ની ચટણી ,આંબલી ની ચટણી વગેરે . Rekha Ramchandani -
કોઠા ચટણી (Kotha chutney Recipe in Gujarati)
#nocooksnaps#week1#કોઠા_ની_ખાટી_મીઠી_ચટણી ( Kotha chutney Recipe in Gujarati) મેં Neeti Patel ji ની recipe ફોલો કરીને કોઠા ની ખાટી મીઠી ચટણી બનાવી છે. જે ખૂબ જ યમ્મી અને ચટાકેદાર બની હતી....સોરી લેટ પોસ્ટ કરવા માટે...કારણ કે ઘર માં હજી દિવાળી નું કામ જ ચાલે છે તો સમય ના મળ્યો...એની માટે મને ખેદ છે..😍🙏 Daxa Parmar -
કોઠા ની ચટણી
#ચટણી કોઠા ને કૈથા પણ કેહવા મા આવે છે સીજનલ અને સાઈટ્રિક ફુટ તરીકે કોઠા ના અનેક રીતે ઉપયોગ કરવા મા આવે છે ભારતીય રસોઈ ,અને કોઈ પર પ્રાન્ત ની થાળી ચટણી ,અથાણુ વગર અધૂરી છે. ભોજન ને ચટાકેદાર ટેન્ગી ટેસ્ટ માટે વિવિધ ચટણી બનાવા મા આવે છે ગુજરાત ની મોસ્ટ પોપ્યુલર વાનગી ઉધિયા છે વિશેષ તોર પર કોઠા ની ચટણી સર્વ કરાય છે Saroj Shah -
ટામેટાં ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ઈન્સ્ટન્ટ બની જાય છે .ક્યારેક ખજૂર,આંબલી ઉકાળવાનો સમય ન હોય કે અચાનક એવું બનાવવા નું થાય કે જેમાં ખાટી મીઠી ચટણી જરૂરી હોય ત્યારે આ ચટણી બનાવો .ખૂબ જ ટેસ્ટી બને છે . Keshma Raichura -
લસણની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutney#Post1ભાખરી સાથે ચટણી ખાવાથી ટેસ્ટી લાગે છે ખીચડી માં ઘી ને ચટણી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે Kapila Prajapati -
સેકેલ ટામેટા ની ચટણી(roasted tomato chutney recipe in Gujarati)
#સાઇડ જલ્દી બનતી ખાટી મીઠી ચટણી Komal Hirpara -
-
મૈસુર ચટણી (Mysore Chutney Recipe In Gujarati)
#GA4#Week4#chutneyઆ ચટણી સાઉથ ઇન્ડિયન ફુડ સાથે વધારે ટેસ્ટી લાગે છે સ્પેશિયલિય ઢોસા સાથે... Janvi Thakkar -
-
કોઠા ની લીલી ચટણી (Kotha Green Chutney Recipe In Gujarati)
#BR #cookpadgujarati #cookpadindia #chutney #kotha #kothanigreenchutney Bela Doshi -
કોઠા ની ચટણી
#માસ્ટરક્લાસખાટી મીઠી ચટણી નો ટેસ્ટ જ અલગ હોય છે તેમાં પણ ગુજરાતી ઓ નો જમણવાર ચટણી વગર અધુરો હોય છે દાળ ભાત શાક હોય કે શાક રોટલી હોય તેની સાથે ચટણી ખાટા મરચા તો હોય જ હોય ચટણી ગુજરાતી ખાણા નો અવિભાજ્ય અંગ છે Parul Bhimani -
-
લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati)
આ ચટણી ઉત્તપમ સાથે સારી લાગે છે અને બનાવ્યા પછી ફ્રીઝ માં ૧ વીક સુધી રાખી શકાય છે Ami Desai -
જામફળની ખાટી મીઠી ચટણી (Jamfal Khati Mithi Chutney Recipe In Gujarati)
#MBR3#Week3Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiજામફળ ની ખાટી મીઠી ચટણી એ કોઈપણ ગરમ ફરસાણ સાથે, થેપલા સાથે ખૂબ જ સરસ લાગે છે. આમ તો આ ચટણી એકલી પણ ભાવે છે. કારણ કે એનો ટેસ્ટ જ ખાટો મીઠો હોય છે. Neeru Thakkar -
કોઠાની ચટણી (Kotha Chutney Recipe In Gujarati)
ખાટીમીઠી કોઠાની ચટણી બનાવા માં એકદમ સરળ છે . આંબલી ની ચટણી ના બદલે આ ચટણી પણ ઉપયોગ માં લઇ શકાય છે. આ ચટણી કોઇપણ ફરસાણ સાથે સર્વ કરી શકાય છે. asharamparia -
-
કેરી ના આંબોળિયા ની ખાટી મીઠી ચટણી(mango chutney recipe in gujarati)
#કેરી/મેંગો. જે લોકો આંબલી ની ચટણી ખાય ના શકતા હોય તેના માટે આંબોળિયા ની ચટણી બેસ્ટ ઓપ્શન છે. આ ચટણી ભજીયા, પકોડા વગેરે ની સાથે ખાવાની ખુબ મજા આવે છે. Krishna Hiral Bodar -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicઝટપટ બનતી ને સ્વાદ એકદમ ખાટી મીઠી લાગતી આ ચટણી આપણે રોટલા, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. Shilpa Kikani 1 -
ગુજરાતી ખાટી મીઠી કઢી
#ROKકઢી રેસિપીઆ ગુજરાતી કઢી મારી ઘરે અવારનવાર ખીચડી સાથે કે ભાત સાથે બનતી હોય છે. ટેસ્ટ માં ખાટી મીઠી સરસ લાગે છે. Arpita Shah -
ગુજરાતી ખાટી મીઠી કઢી (જૈન લીલોતરી વગરની)
#MBR4#Week 4#કઢી#COOKPADગુજરાતી કઢીને ખાટી મીઠી કઢી કહેવામાં આવે છે પરંતુ મોળા જ દહીમા થી બનતી હોય છે. ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે રોટલા સાથે ખીચડી સાથે અને સૂપ ની જેમ પીવામાં પણ સરસ લાગે છે Jyoti Shah -
આમળા ની ચટણી (amla Chutney Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડ માં ચટણી, સલાડ, પાપડ, મુરબ્બો, અથાણું હોય તો જમવાની ખૂબ જ મજા આવે છે અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો આજે આપણે બનાવીશું આમળાની ખાટી મીઠી ચટણી જે જમવા માં પીરસાય તો જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજે આપણે આમળાની ખાટી મીઠી સ્વાદિષ્ટ ચટણી ની રેસીપી શરૂ કરીએ.#સાઈડ Nayana Pandya -
જીરું ની ચટણી (Jeeru Chutney Recipe In Gujarati)
આ ચટણી મારાં ઘરે ભેળ બને ત્યારે અચૂક બને જ. આ ચટણી નો ટેસ્ટ ભેળ માં બહુ સરસ લાગે છે. જીરું ની ચટણી તમે થેપલા, પરાઠા સાથે ભી ખાઈ શકો છો. Shree Lakhani -
લસણ મરચા ની ખાટી મીઠી ચટણી (Garlic Chilli Chutney Recipe In Gujarati)
લસણ મરચા આદુ કોથમીર લીંબુ મરચું પાઉડર મીઠું અને ખાંડ આટલીજ વસ્તુ માંથી બનતી આ ચટણી પરાઠા થેપલા તેમજ ખાટા ઢોકળા સાથે ખાવાની ખુબજ મજા આવે છે. જે મારા કિચન માં તો કાયમી હોયજ છે આ ચટણી ખાંડી ને બનાવવા થી ખુબજ ટેસ્ટી બને છે જેને તમે 10 થી 15 દિવસ સુધી ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો...😋 #સાઇડ Charmi Tank
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13820087
ટિપ્પણીઓ (22)