વણેલા ગાઠીયા(Vanela Ganthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી માપ પ્રમાણે તય્યાર કરી લ્યો.હવે એક બાઊલ મા ચણા ના લોટ ને ચાળી લ્યો.ઍક નાના બાઊલ મા પાણી તેલ,મીઠુ,સોડા,અને અજમો લ્યો.હવે એ પણી ને વિસ્કર કે ચમચી ની મદદ થી ખુબ સરસ 2મિનિટ માટે ફીણી લ્યો.સફેદ પાણી થાય ત્યાં સુધી ફીણી લેવુ.
- 2
હવે ઍ પાણી ચણા ના લોટ મા ઉમેરતા જય એકદમ કઠણ લોટ બાંધી દો.આટલા પાણી થી સરસ લોટ બંધાય જ જાય છે.હવે લોટ ને 30 મિનિટ ઢાંકી ને રેહવા દો.પછી એમા થી થોડો લોટ નો લુવો લય હાથ મા પાણી લગાવતા જય હથેળી વડે મસળી મસળી ને લોટ એકદમ પોચો સુંવાળો થાય ત્યાં સુધી મસળી લો.
- 3
લગભગ 3 થી 4 મિનિટ મસળસો તો ખુબ સરસ પોચો લોટ થય જસે.અને જોસો તો લોટ નો કલર પણ થોડો સફેદ થય જસે.થોડી થોડી વારે હાથ પર પાણી લગાવતા જવાનુ.હવે લોટ થય જાય એટલે હાથ પર તેલ લગાવી લુવો સરખો કરી લ્યો,હવે એમાંથી થોડો લોટ લઈ લાકડા ના આખરિયા પર હથેળી થી હળવા હાથે ગાઠીયાં વણી લ્યો.
- 4
હવે એક પેન માં તેલ ગરમ કરવા મુકો તેલ મધ્યમ ગરમ થાય એટલે એમા ગાંઠિયાં નાખી ગાંઠિયાં સરસ તળી લ્યો.તેલ એકદમ વધારે ગરમ ના હોવુ જોઈએ.બસ આજ રીતે બધા ગાંઠિયાં બનાવી લ્યો.થોડો થોડો જ લોટ મસળતા જવાનો અને ગાંઠિયાં વણતા જવાનુ.બસ આ ગાંઠિયાં ગરમ ગરમ ખુબજ ટેસ્ટી લાગે છે.ઉપર ચાટ મસાલો ભભરાવી તળેલા મરચા અને કાંદા સાથે સર્વ કરો.સાથે કાચા પપૈયા નો સંભારો ખુબજ સરસ લાગે.મને કાચુ પપૈયા ના મળ્યા એટલે મે નથી બનાવ્યો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3#Week3ગુજરાતીઓ ના પ્રિય ગરમ ગરમ ગાઠીયા. Bhakti Adhiya -
-
-
-
વણેલા ગાઠીયા(Vanela Ganthiya Recipe In Gujarati)
સવારે નાસ્તા માં જો ગુજરાતી ઓ ને ગાંઠિયા આપો તો મજા જ પડી જાય.. ગરમાં ગરમ ગાંઠિયા ખાવા ની મજા કાંઈક અલગ જ પ્રકારની હોય છે..#gathiyarecipe Hetal Chauhan -
-
-
-
-
-
વણેલા ગાઠીયા
પંજાબમાં ગુજરાતના વણેલા ગાઠીયા ખુબજ મિસ થતા હતા તેથી જાતે બનાવવાની પ્રેરણા મળી Veena Gokani -
-
વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#treand3 #Week 3 વણેલા ગાઠીયા ગુજરાતીઓની લોકપ્રિય વાનગી છે ગુજરાતી લોકોને સવારમાં ગાંઠિયા મળી જાય તો મજા જ પડી જાય Manisha Parekh -
-
-
-
વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
ગુજરાતી માટે બ્રેકફાસ્ટ કહીએ તો ગાંઠિયા વિના અધૂરો છે માટે ગુજરાતીના બ્રેકફાસ્ટમાં ગાંઠીયા જરૂરથી હોય છે અહીં મેં વણેલા ગાંઠીયા સાથે પપૈયાનો સંભારો બનાવેલું છે#GA4#Week7#breakfast Devi Amlani -
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1 Week1#Cookpadindia#Cookpadgujarati#Cookpad# ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જWeek1 Ramaben Joshi -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
-
-
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3ગુજરાત ની ફેમસ ડીશ એટલે ગાંઠિયા, એમાં સવાર સવાર માં ગુજરાતીઓ ને નાસ્તા માં ગાંઠીયા સાથે પપૈયા નો સંભારો, ચટણી ને તળેલા મરચાં મળી જાય એટલે જલસા પડી જાય, તો આજે મેં વણેલા ગાંઠીયા ની રેસિપી શેર કરી છે તો અચૂક તમે પણ ઘરે જ બનાવજો Megha Thaker
More Recipes
ટિપ્પણીઓ (13)