રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં હુંફાળું દૂધ લેવું.તેમા ખાંડ અને યીસ્ટ નાખી ઢાંકી ને દસ મિનિટ સુધી રહેવા દો.
- 2
હવે એક કઠરોટ માં મેંદો અને મીઠું, ચીલી ફ્લેક્સ, મિક્સ હબ્સ, મિલ્ક પાઉડર અને ઓલિવ ઓઈલ,ગાર્નિશ પાઉડર નાખી બરાબર મિક્સ કરો.હવે તેમાં એક્ટિવ યીસ્ટ નાખી ચીકણો લોટ બાંધી લો.
- 3
હવે લોટ ને ક્લિપ સરફેસ પર લઈ દસ થી બાર મિનિટ સુધી મસળી ને સ્મૂધ કરો.વચ્ચે બટર નાખવું અને બરાબર મિક્સ કરવું.હવે બાઉલમાં તેલ લગાવી ને લોટ મૂકી બે કલાક સુધી ઢાંકીને રહેવા દો.બે કલાક પછી ફુલી ને ડબલ થઇ જાશે.
- 4
હવે લોટ માંથી એર કાઢી ને બે સરખા ભાગ કરી ચોરસ વણી લો.પેસ્ટો સોસ નાખી બરાબર સ્પ્રેડ કરો.
- 5
હવે ઉપર ચીઝ, પેરી પેરી મસાલો, ચીલી ફ્લેક્સ ભભરાવી દો.
- 6
હવે રોલ વાળી દો.વચ્ચે થી કાપી લો.
- 7
ચોટીલા ની જેમ ગૂંથી રોલ કરો.બેકિંગ ટ્રે અથવા કેક ટીન માં રાખી મીલ્ક વોશ કરી લો.હવે ફરી એક કલાક સુધી ઢાંકીને રહેવા દો.ઐજ રીતે પીઝા પાસ્તા સોસ લગાવી બીજી બબકા બ્રેડ તૈયાર કરી લો.ચીઝ મોઝરેલા લઈ શકો છો.
- 8
- 9
ઓવન ને પ્રીહીટ કરી ૧૮૦ ડીગ્રી તાપમાન પર ૨૦ મિનિટ સુધી બેક્ડ કરો.બેકડ કર્યા પછી બટર લગાવી દો.
Similar Recipes
-
-
કોર્ન ચીઝ ગાર્લિક બ્રેડ (corn cheese garlic bread recipe in Gujarati)
#સુપરશેફ૨ડોમીનોસ રીતે બનતી આ બ્રેડ નાનાં બાળકો થી લઈને મોટા બધા ને જ ભાવે છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે.થોડો મેંદો અને ઘઉં નો લોટ લઈ મેં આ બ્રેડ બનાવી છે.ઉપર ચીઝ નાખવા મા આવે તો બાળકો ને મજા આવી જાય છે. Bhumika Parmar -
બેક્ડ સ્ટફ્ડ નાન(Baked stuffed naan recipe in Gujarati)
#રોટીસઆપણે રોજિંદા આહારમાં રોટલી, ભાખરી, પરાઠા, એવું ખાઈએ છીએ.અને એના વગર ભાણું પણ અધુરું ગણાય છે.પરંતુ ક્યારેક એજ વસ્તુઓને નવા રુપરંગ આપી બનાવવા મા આવે તો બાળકો ને પણ મજા આવી જાય છે.એજ રીતે મેં આજે ઘઉં નો લોટ લઈ તેમાં પીઝા નું સ્ટફિંગ મૂકી બેક્ડ નાન બનાવ્યા છે. Bhumika Parmar -
-
ઈટાલિયન ફોકાસીયા બ્રેડ (Italian Fokasiya Bread Recipe In Gujarati)
#GA4#Week5#Italian#post1 Shah Prity Shah Prity -
વેજ ચીઝ મેક્રોની
#બર્થડેઘરે બાળકો ની બર્થડે પાર્ટી હોય એટલે પાસ્તા તો બને જ ...અને સૌથી ફેવરેટ ડીશ છે. Bhumika Parmar -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બ્રેડ લઝાનિયા (Bread Lasagna Recipe in Gujarati)
લઝાનિયા મૂળ ઇટાલિયન વાનગી છે. તેના માટે સ્પેશિયલ શીટ આવે છે. અહીંયા મે બ્રેડ માંથી બનાવ્યું છે. વેજિસ, વ્હાઈટ સોસ અને રેડ સોસ નાં કોમ્બિનેશન થી બનેલી આ ડિશ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
સ્ટફ્ડ ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Stuffed Cheese Chilli Garlic Bread Sticks Recipe In Gujarati)
#GA4#Week20#Garlicbread Niral Sindhavad -
4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
પીઝા નાના-મોટા સૌને ભાવતી મનપસંદ વાનગી છે પણ અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના પીઝા પસંદ આવે છે. મેં અહીંયા ચાર પ્રકારના પીઝા ને એક મોટા પીઝા તરીકે બનાવ્યા છે એટલે મેં એને 4 ઈન 1 પીઝા નું નામ આપ્યું છે. આ ચાર ફ્લેવરના પીઝા એક જ પીઝામાં મળે છે જેની મજા જ કંઇક અલગ છે. spicequeen -
-
-
-
ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndiaપલક શેઠ ની રેસિપી ફોલો કરી ને મે બનાવી છે અને ખુબ સરસ બની છે Prerita Shah -
બ્રેડ પીઝા ઓવન વગર (Bread Pizza Without Oven Recipe In Gujarati)
#GA4#Week26#bread#breadpizza Shivani Bhatt -
-
ટી ટાઈમ બ્રેડ ફોકાસીઆ
#ટીટાઈમ#પોસ્ટ1ટી ટાઈમ એક એવો ટાઈમ છે જેમાં આપણે હલકું ફૂલકું એવુ સનેકસ શોધીએ છીએ જેથી નાની નાની ભૂખ પણ મટી જાય અને રાત નું જમવાનું પણ ના બગડે. ઘણી વખત આપણે તળેલું ખાવાનું અવોઇડ કરતા હોઈએ છીએ વાતાવરણ ને અનુંસંધાન મા લઇ ને અથવા તો હેલ્થ ને લઇ ને. આજે હું લાવી છું એક ફ્લેવર ફુલ બ્રેડ ની રેસીપી. આ એક ઇટાલિયન બ્રેડ છે જેને વર્જિન ઓલિવ ઓઇલ મા વિવિધ ટોપપિંગ્સ જોડે બનાવવામાં આવે છે. તે સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે. મેં અહીં મેંદો વાપર્યો છે તમે ઈચ્છો તો ઘઉં નો લોટ પણ લઇ શકો. Khyati Dhaval Chauhan -
-
-
ચીઝી બ્રેડ ટોસ્ટ(Cheesy bread toast recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ ટેસ્ટી ક્રન્ચી ટોસ્ટ છે.. જેમાં લેયર માં પીઝા પાસ્તા સોસ વાપર્યું છે. જે વધુ ટેસ્ટી લાગે છે. Tejal Vijay Thakkar -
-
-
-
ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી (Cheesy Pasta In Red Gravy Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવીપાસ્તા નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. થોડા સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે. હું પાસ્તા માં થોડા વેજીટેબલ નાખી ને બનાવું છું તો એ બહાને છોકરાઓ ને green વેજીટેબલ ખવડાવી શકાય. તો આજે મેં રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
વડાપાઉં માટેના વધેલા બ્રેડ માંથી બનાવેલ વાનગી.બાળકોને શાક-ભાખરી/રોટલા સાથે બીજુ કંઈક નવું જોઈએ અને વળી પાછુ આ #લોકડાઉન 🤔🤔🤦🤦🤦 તો શું કરવું?એટલે આવી સાઈડ ડિશ બનાવી રાખું છું એટલે સાંજે શાક-ભાખરી/રોટલા સહેલાઈથી ખાય છે.મુખ્ય સામગ્રી #બટર અને #ચીઝ જે અત્યારે ઘરે હોય જ એટલે ફટાફટ બનાવી શકાય છે.મારી પાસે ત્રણ જ બ્રેડ/પાવ બચ્યા હતા એટલે એટલાં બ્રેડ માટે માપ આપું છું. આ સ્લાઈસ બ્રેડથી નહિ બનશે. Urmi Desai -
-
-
More Recipes
ટિપ્પણીઓ (12)