રગડા પેટીસ(Ragda Patties Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૂકા વટાણા ને ૭-૮ કલાક પાણી માં પલાળી રાખવા ત્યાર બાદ તેમાં ૧ ચમચી મીઠું and હળદર નાખી ધીમા ગેસ પર ૫-૬ સીટી માં બાફી લેવા
- 2
હવે બાફેલા બટાકા ને મેશ કરી એમાં હળદર અને મીઠું નાખી મિક્સ કરી પેટીસ બનાવી દેવી
- 3
હવે બાફેલા વટાણા માં લાલ મરચું,મીઠું,ઘણા જીરું પાઉડર,ગરમ મસાલો નાખી હલાવો. હવે વઘરીયા માં તેલ મૂકી રાઈ,હિંગ and સૂકું લાલ મરચું નાખી વઘાર કરી લેવો અને એ વઘાર બાફેલા વટાણા માં નાખી મિક્સ કરી ને ૧૦-૧૫ મિનિટ માટે રગડા ને ઉકળવા દેવો પછી ગેસ બંધ કરી દેવો
- 4
હવે એક કડાઈમાં તેલ મૂકી ને પેટીસ ને સેકી લેવી
- 5
હવે એક પ્લેટ લઈ એમાં પેહલા પેટીસ મૂકી ત્યાર બાદ એમાં રગડા ને ઉમેરી બધી ચટણી ઉમેરી ઉપર થી કાંદા, સેવ દાડમ ના દાણા અને ધાણા નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13823728













ટિપ્પણીઓ