રોટલી પીઝા(Rotli pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે સૌ પ્રથમ એક રોટલી સોસ ચોપડી ને તેમાં સમારેલા કેપ્સીકમ ટામેટા અને મકાઈ પાથરી દેવી
- 2
ત્યાર પછી તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવું
- 3
ઉપર ચીઝ છીણી લેવી મરી પાઉડર નાખી દેવો
- 4
ત્યારબાદ બીજી રોટલી મેયોનીઝ ચોપડી ને તે રોટલી તેની ઉપર મૂકી દેવી હવે એક પેનમાં સહેજ બટર લગાવીને તેમાં આ રોટલી મૂકી દઈને ગેસ થોડો ધીરો રાખીને 5 થી 10 મિનિટ તેને ગરમ કરવી પછી ગેસ બંધ કરી દેવો
- 5
- 6
આમાં તમે મોઝરેલા ચીઝ નાખશો તો પણ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
-
-
-
-
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#CDYપીઝા તો દરેક બાળકો ને પ્રિય જ હોય છે. મેં અને મારી દીકરીએ રોટલી માંથી પીઝા બનાવ્યા છે ટેસ્ટી અને હેલધી પણ બને છે. Bindiya Prajapati -
પીઝા પરાઠા (pizza paratha recipe in gujarat)
#પિઝા નાના મોટા સૌનુ ભાવતું ભોજન છે. પરંતુ મોસ્ટલી પીઝા મેંદા માંથી બનતા હોય છે અને મેંદો પચવામાં ભારે પડે છે અને તંદુરસ્તી માટે મેંદો ખાવો સારો નહીં એટલે મૈં ફ્યુઝન પીઝા પરાઠા બનાવ્યા છે જે બધાને ખૂબ જ ભાવશે અને એક પોપ્યુલર વાનગી બની જશે. Snehalatta Bhavsar Shah -
-
-
પીઝા મેયો ટોસ્ટ (Pizza Mayo Toast Recipe In Gujarati)
Post 49સાંજે જ્યારે ભૂખ લાગે તો 5 મિનિટ માં આ ટોસ્ટ બનાવો. Komal Dattani -
-
ઇટાલિયન સ્ટાઈલ ઇન્સ્ટન્ટ સ્વીટ કોર્ન (Italian Style Instant Sweet Corn Recipe In Gujarati)
મકાઈ ના વાળ ને પાણી મા નાખી ઉકાળી ... તે પાણી ગાળી લો. આ પાણી પીવાથી કિડની ની સમસ્યા દૂર થાય છે.#GA4#Week8#sweetcornBrinda morzariya
-
-
-
પીઝા (Pizza Recipe In Gujarati)
#LOલેફ્ટ ઓવર રેસીપી ચેલેન્જવધેલી રોટલીના મનભાવન પીઝાવાસી રોટલીના ટેસ્ટી મજેદાર પીઝા Ramaben Joshi -
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
રોટલી પીઝા(rotli pizza recipe in Gujarati)
#માઇઇબુકરોટલી તો આપણે રોજ ખાતાજ હોઈએ છીયે પણ બાળકોને ભૂખ લાગે તો આ રીતે પિઝા બનાવીને પણ ખવડાવી શકાય છે અને હેલ્થી પણ કહેવાય mitesh panchal -
-
-
-
-
-
-
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13823643
ટિપ્પણીઓ