કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani

તમારી વાનગી સ્વાદિષ્ટ હોવી તો જરૂરી છે પણ તેને તમે કેવી રીતે પીરસો છો તે પણ તેટલું જ જરૂરી છે. કારણ કે વાનગી ને મોં થી ચાખ્યાં પેલા આંખો થી તેને આરોગવા માં આવે છે. તો ચાલો ખુબ જ સાદી વાનગી ને પણ એક દમ શાહી અંદાજ મા રજૂ કરીએ.
મોટા ભાગની માતાઓ ને તેનુ બાળક જમતુ નથી તેવી ફરીયાદ હોય છે. પણ જો આ રીતે તમે તમારા બાળકને પીરસસો તો કદી ના નહી પાડે.
#GA4
#week4

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫ મિનિટ
2 લોકો માટે
  • ૩મુઠ્ઠી તુવેર દાળ
  • ૪મુઠ્ઠી ભાત
  • ૩ ચમચીસીંગદાણા(૫ મિનિટ પલાળી રાખવા)
  • ૧ટામેટું જીનુ સમારેલું
  • ૧મરચું જીનુ સમારેલું
  • ૧ઈંચ આદુનો ટુકડો
  • ૧લીમડાની ડાળી
  • ૧ ચમચીજીણી સમારેલી કોથમીર ની ડાંડી
  • ૧ ચમચીખાંડ અથવા ગોળ
  • ૧લીંબુનો રસ
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીજીરું
  • ૧ ચમચીહળદર
  • ૧ ચમચીધાણા જીરું
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ચપટીહિંગ
  • ૧ ચમચીતેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેર દાળ ને ધોઈ કુકર મા લઈ લો. પાણી નાખી વચ્ચે રીંગ મુકો.
    ભાત ધોઈ કુકર માં સમાય એવડી તપેલીમાં લો.
    તપેલી રીંગ પર મુકી ઢાંકી દો.
    કુકર બંધ કરી ૩ સીટી કરવી. કુકર ઠરી ગયા પછી જ ખોલવું. દાળ અલગ કરીને વલોવી લેવી. વધારે નું બધુંજ તૈયાર કરવું.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઈ માં તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ હળદર અને લીમડાના પાન નાખી હલાવી લો. હવે કોથમીર ની ડાંડી અને ટામેટાં, મરચું તેમજ આદુનો ટુકડો છીણી ને ઉમેરી દો.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પલાળી રાખેલ સીંગદાણા ઉમેરી દો. ખાંડ અને મીઠું સ્વાદ મુજબ નાખીને તેને હલાવી લો. ટામેટું એક રસ થાય ત્યાં સુધી પાકવા દેવુ. વલોવેલી દાળ ઉમેરી દો. લાલ મરચું પાઉડર ઉમેરી દો. બધું જ બરાબર હલાવી લો.

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દાળ ને ૧૦ મિનિટ એક દમ સરસ ઉકળવા દેવી. છેલ્લે લીંબુનો રસ ઉમેરી દો. બરાબર હલાવી લો. ગરમ ગરમ દાળ અને ભાત ને સલાડ પાપડ છાશ સાથે સર્વ કરવું....

    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Ankit Kamani
Riddhi Ankit Kamani @riddhikamani
પર October 11, 2020 13:31

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
October 11, 2020 13:36
Presentation 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કપ કેક્સ (Cup cakes recipe in Gujarati)
  2. નાનખટાઇ(Nankhatai Recipe In Gujarati)
  3. ટોમેટો ભરતા (Tomato Bharta Recipe In Gujarati)
  4. ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
  5. મિક્સ નટ્સ નાનખટાઈ (Mix nuts Naan khatai recipe in Gujarati)
  1. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  2. પાસ્તા પીઝા(Pasta pizza Recipe in Gujarati)
  3. ઉત્તપમ(Uttapam Recipe in Gujarati)
  4. મિલ્ક શેક(Milk Shake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13826173
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close