રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા ને બાફી લો.હવે પેન માં બટર મુકી તેમાં ક્રીમ,દૂધ એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં મીઠું, મરી પાઉડર,પાસ્તા સીઝનીન્ગ એડ કરી મિક્સ કરી લો.
- 2
હવે તેમાં પાસ્તા એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં મેયૉનીઝ એડ કરી મિક્સ કરી લો.છેલ્લે તેમાં પ્રોસેસ ચીઝ એડ કરી મિક્સ કરી લો.
- 3
હવે પિઝા બેઝ ઉપર બટર,પિઝા સોસ,ટોમેટો કેચપ એડ કરી મિક્સ કરી તેને બેઝ ઉપર સ્પ્રેડ કરી લો.
- 4
હવે ઉપર પાસ્તા એડ કરી કેપ્સીકમ,ટામેટાં,કાંદા,લીલા મરચાં એડ કરી પિઝા સીઝનીન્ગ,ચીલી ફ્લેક્સ એડ કરી ઉપર ચીઝ સ્લાઇસ નાં પીસ મુકી ઉપર મોઝરેલા ચીઝ એડ કરી તેને ચીઝ મેલ્ટ થાઈ ત્યાં સુધી માઇક્રો કરી લો.
- 5
Similar Recipes
-
ગાર્લિક બ્રેડ પાસ્તા પાઇ (Garlic bread pasta pie Recipe In Gujarati)
#GA4#Week5#ITALIAN Vandana Darji -
-
-
-
માર્ગરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
બાળકો માટેની સ્પેશિયલ માર્ગરિટા પીઝા રેસીપી.#margheritapizza Ami Desai -
-
-
-
-
-
-
-
-
-
-
રેડ ગ્રેવી પાસ્તા (red greavy pasta in gujarti)
#સ્નેક્સ આજે આ પાસ્તા મારા દિકરા એ બનાવ્યા છે. બહુ જ ટેસ્ટી, ચિઝી બન્યા છે. Krishna Kholiya -
-
રાગી ઘઉં ના પીઝા(ragi ghau pizza recipe in Gujarati)
#સુપરશેફ2#લોટઆ વાનગી મે જાતે જ વિચારી ને બનાવી છે, ને અવારનવાર બનાવતી હોઉં છું. પીઝા મેંદા માં થી બનતા હોય છે.અને મેંદો સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. આપણે અહીં ઘઉં અને રાગી ના લોટ માં થી પીઝા બનાવાના છીએ.તેથી સૌ કોઈ આ પીઝા સ્વાસ્થ્ય ને હાનિ પહોચાડયા વગર ખાઈ શકે છે. આ પીઝા ને તમે સાંજે નાસ્તા માં અથવા રાત્રે જમવા માં બનાવી શકો છો. Mamta Kachhadiya -
ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEESEઆ પીઝા મેં ઘઉંના લોટમાંથી બનાવ્યા છે ખૂબ ટેસ્ટી તે હેલ્ધી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Kala Ramoliya -
પીઝા(pizza recipe in Gujarati)
#NoOvenBaking#સૂપરશેફ3 #મકાઈઆજકાલ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને બાળકોને પીઝા, પાસ્તા વગેરે ખાવાનું ખુબ જ ભાવે છે. અને ખાસ કરીને પીઝા ખાવા નું ચલણ વધ્યું છે તો મેં અહીંયા બનાવ્યા છે એકદમ ઈઝી અને ક્વિક નો મેંદા,નો યીસ્ટ,નો ઓવન ટેસ્ટી પીઝા. Harita Mendha -
-
મેયોનિઝ પાસ્તા પિઝા(Mayonnaise pasta pizza recipe in Gujarati)
#GA4#Week12#mayonnaise#cookpadindia#cookpadgujarati Hetal Soni -
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
મખની ગ્રેવી ચીઝ પાસ્તા (Makhani Gravy Cheese Pasta Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
-
-
વેજ. ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
પીઝા એક એવું ફૂડ છે જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. લગભગ બધા જ પીઝા ખાવા માટે બહાર જતા હોય છે પરંતુ જો તમે આ રીતે ઘરે બનાવો તો બહાર જેવા જ પીઝા બની શકે છે. આ પીઝા ની રેસીપી મે તન્વી છાયા મેડમ પાસેથી ક્લાસમાં શીખી હતી ખૂબ જ ટેસ્ટી પીઝા બને છે.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubWeek1#cookpadindia#cookpadgujarati Unnati Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13826134
ટિપ્પણીઓ (27)