રેડ વેલવેટ કેક મિલ્ક શેક (Red Velvet Recipe In Gujarati)

Maisha Ashok Chainani @maishacookery
રેડ વેલવેટ કેક મિલ્ક શેક (Red Velvet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અહીંયા મે તૈયાર રેડ વેલવેટ પેસ્ટ્રી લીધી છે.સૌથી પહેલા રેડ વેલવેટ પેસ્ટ્રી ના પીસ કરીને મિક્સર જગ માં એડ કરો.
- 2
ત્યારબાદ તેમાં એક કપ વેનિલા આઈસક્રીમ, ખાંડ અને દૂધ ઉમેરો.
- 3
મિક્સરમાં ક્રશ કરો.
- 4
હવે તૈયાર કરેલ મિલ્કશેક ને ચેરી અને એડિબલ sprinkle આઇસ્ક્રીમ થી ગાર્નિશિંગ કરો. તૈયાર છે રેડ વેલવેટ કેક મિલ્ક શેક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827313









ટિપ્પણીઓ