મસાલા વાળી તીખી પૂરી (Masala Vali Tikhi Puri Recipe In Gujarati)

Girihetfashion GD
Girihetfashion GD @cook_17980899
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  2. ૧/૨ ચમચીહળદર
  3. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  4. સ્વાદાનુસારમીઠું
  5. ૨ ચમચીમોણ માટે તેલ
  6. જરૂરિયાત મુજબપાણી
  7. જરૂરિયાત મુજબતળવા માટે તેલ
  8. જરૂરિયાત મુજબસર્વ કરવા છુંદો અને ચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આજે હું લઈ આવી છું બઉ જ સિમ્પલ લગભગ દરેક ગુજરાતી ના ઘરે બની જ હશે અને બનતી પણ હશે એટલે એ સ્પે.છે રેસિપી મસાલા પૂરી.😋😋 કેમ 😋😋😊😊 બધાએ ક્યારેક તો ખાધી જ હશે.
    તો ચાલો શરૂઆત કરીએ બનાવની

  2. 2

    સૌ પ્રથમ લોટ માં મસાલા નાંખી મોણ નાંખી ને કડક લોટ બાંધો. તે લોટ ને 30 મિનિટ રેવા દયો ત્યાંસુધી ચા બનવા મૂકી દેજો એટલે ગરમાગરમ પૂરી ન ચા ભેગા રેડી થયી જાય 😊😊😊 હવે આ બાંધેલા લોટ ને કેળવી ને નાના નાના લુઆ વાળી ને પૂરી વણી લ્યો.

  3. 3

    વણેલી પૂરી ને ગરમ તેલ માં તળી લ્યો અને સર્વ કરો ચા ને અથાણાં સાથે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Girihetfashion GD
Girihetfashion GD @cook_17980899
પર

ટિપ્પણીઓ

Similar Recipes