કિટકેટ મિલ્ક શેક (Kitkat milkshake Recipe In Gujarati)

Preksha Pathak Pandya
Preksha Pathak Pandya @cook_26406879

કિટકેટ મિલ્ક શેક (Kitkat milkshake Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

બે મિનિટ
એક વ્યક્તિ માટે
  1. 1મોટી કિટકેટ
  2. 2 ચમચીવેનીલા આઈસ્ક્રીમ
  3. 1 ગ્લાસઠંડુ દૂધ
  4. 2 ચમચીકિટકેટ નો ભૂકો
  5. 1સ્લાઈસ કિટકેટ
  6. 2 ચમચીચોકલેટ શિરપ

રાંધવાની સૂચનાઓ

બે મિનિટ
  1. 1

    Kitkat ના નાના કટકા કરો

  2. 2

    Mixture માં kitkat ના કટકા, એક ગ્લાસ ઠંડુ દૂધ, બે ચમચી વેનીલા આઈસ્ક્રીમ નાખી ક્રશ કરો

  3. 3

    એક ગ્લાસ માં ચોકલેટ syrup સાઇડ માં લગાવી પછી kitkat miklshake સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Preksha Pathak Pandya
Preksha Pathak Pandya @cook_26406879
પર

Similar Recipes