લસણની ચટણી(lasan Chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખાંડણીમા લસણની કળી, મીઠું, જીરું, ને મરચું પાઉડર નાખી સરસ રીતે ખાંડીલો.
- 2
ખાંડેલા મસાલામાં દહીં, ચણાનો લોટ નાખી મીક્ષ કરી લો.
- 3
પેનમાં તેલ મુકો હિંગ એડ કરો પછી મસાલાનું મીક્ષર એડ કરો,હરદરએડ કરી સાવ ધીમાં તાપે સાંતળો. તેલ છુટે ત્યા સુધી.
- 4
તૈયાર છે આપણી તીખી ને ટેસ્ટી લસણ ની ચટણી. રોટલી, ભાખરી,કે જુવાર બાજરીના રોટલા સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13827495









ટિપ્પણીઓ