સ્ટફ કેપ્સિમ (Stuff Capsicum Recipe in Gujarati)

Vibha Prashant Malvi
Vibha Prashant Malvi @cook_26392703

સ્ટફ કેપ્સિમ (Stuff Capsicum Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનીટ
૪ વ્યક્તિ
  1. કેપ્સિમ
  2. ડુંગળી
  3. ટામેટું
  4. બાફેલ બટાટુ
  5. ૪-૫ કળી લસણ
  6. મરચું
  7. ૧૦૦ ગ્રામ પનીર
  8. ૭-૮ નંગ બ્લેક લિવસ
  9. ૧ ચમચીઓરેગાનો
  10. ૧ ચમચીટમેટો સોસ
  11. ૧ ચમચીસેઝવાન ચટણી
  12. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  13. ૧ કપપ્રોસેસ ચીઝ
  14. ૧ કપકોથમીર
  15. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી અને લસણ નાખી સાતળો. ત્યાર બાદ તેમાં ટામેટાં, બટાકા ઉમેરી બરાબર મિક્સ કરો.

  2. 2

    પછી તેમાં પનીર ઉમેરો મિક્સ કરો. હવે તેમાં લાલ મરચું પાઉડર, મીઠું,સેઝવાન ચટણી, ટમેટો સોસ, ઓરેગાનો ઉમેરી મિક્સ કરો. હવે કોથમીર ભભરાવી દો. મિશ્રણ ને ઠંડુ થવા દો.

  3. 3

    હવે તેમાં ચીઝ નાખી મિક્સ કરો. હવે કેપ્સિકમ ને બે ભાગ કરી નસ કાઠી લો. અગાઉ ત્યાર કરેલ મિશ્રણ નાખી ઉપર થી ચીઝ મુકી દો.

  4. 4

    હવે પેન માં ૧/૨ ચમચી તેલ મુકી અગાઉ ત્યાર કરેલ કેપ્સિમ મુકી ઠાકન ઠાકી દો.૫ મિનીટ ચડવા દો. ટમેટો સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Prashant Malvi
Vibha Prashant Malvi @cook_26392703
પર

ટિપ્પણીઓ

Similar Recipes