કેળા નું શાક(Banana Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેળા સમારી લો.
- 2
ત્યાર બાદ બધો મસાલો મિક્સ કરી અને કેળા ભરી લો.
- 3
કેળા ભરાય જાય એટલે એક તપેલીમાં પાણી ગરમ થવા મૂકો ત્યાર બાદ તેના ઉપર ચારણી રાખી તેમાં કેળા બાફવા મૂકો.
- 4
કેળા બફાઈ જાય એટલે એક તપેલી માં તેલ ગરમ થવા મૂકવું અને બાફેલા કેળા ને વઘારી લેવા. તો તૈયાર છે ભરેલા કેળા નું શાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13839702






ટિપ્પણીઓ