ખજૂર ડ્રાય ફ્રુટ રોલ્સ (Khajur Dry fruits Rolls Recipe in Gujarati)

Pooja Shah @cook_25041811
ખજૂર ડ્રાય ફ્રુટ રોલ્સ (Khajur Dry fruits Rolls Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર ને ૫ મિનિટ પાણી માં પલાળી ને મિક્ચર માં પીસી ને પેસ્ટ બાવવી લો.
- 2
કડાઈ મા ઘી નાખી ખજૂર ની પેસ્ટ ને બરાબર સેકી લો. પછી અમે ડ્રાય ફ્રૂટ ઉમેરો. કોપરા નું છીણ પણ ઉમેરો.
- 3
મિશ્રણ એકદમ કડક થઇ જાય એટલે ગેસ બંધ કરો. અને a માવા માંથી રોલ બનાઓ. અને ડિશ માં ખસ ખસ નાખી ને રોલ ફેરવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાય ફ્રુટ ખજૂર પાક (Dry Fruit Khajur Paak Recipe in Gujarati)
#MW1#post2#ઇમ્યુનીટી_રેસિપી#ડ્રાય_ફ્રુટ_ખજૂર_પાક ( Dry Fruit Khajur Paak Recipe in Gujarati) ખજુર શરીર માટે ખૂબ ફાયદાકારક છે અને તેનું સેવન કરવાથી શરીરને મોટો ફાયદો પણ થાય છે, ખજૂરના ઉપયોગથી ઘણી બીમારીઓ પણ મટે છે. હવે શિયાળા ની ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે તો આપણે આવા બધા વાસણા બનાવી ને ખાતા જ હોઈએ છીએ. એમાંનું એક વસાણું ખજૂર પાક છે. દરરોજ 50 થી 70 ગ્રામ ખજૂરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ આવે છે. ખજુરો સ્વાદિષ્ટ, પૌષ્ટિક, મીઠી, ઠંડી, વટ, પટ્ટા અને કફ દૂર કરવામાં ખૂબ અસરકારક છે. આ સિવાય, ઘણા મોટા રોગો, ટીબી, લોહીના પિત્ત, સોજો અને ફેફસાંની સોજો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શરીર અને પલ્સને શક્તિશાળી બનાવે છે. માથાનો દુખાવો, મૂર્છા, નબળાઇ, પેટમાં દુખાવો, આલ્કોહોલની ખામી દૂર કરવા માટે તેનો ઉપયોગ ખૂબ ઉપયોગી છે. તે અસ્થમા, ઉધરસ, તાવ, પેશાબની બિમારીના ઉપચાર માટે ખૂબ અસરકારક છે. Daxa Parmar -
ખજૂર સૂકા મેવા લાડું (Khajoor Dry Fruit Ladoo Recipe In Gujarati)
#WDSpecial fr Our Sweet Admin EKTAji❤️❤️❤️ Pooja Shah -
-
ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati)
Winter Special... Full of Calcium n protein with low cal😋👌 Pooja Shah -
-
-
-
-
ખજૂર પાક (Khajur paak Recipe in Gujarati)
મેં ઇનટનેટ પર જોઈને મારી છોકરીઓ માટે શિયાળામાં પૌષ્ટિક ખજૂરના લાડુ બનાવ્યા Payal Panchal -
-
-
ડ્રાય ફ્રુટ ખજૂર બોલ્સ (Dry Fruit Khajur Balls Recipe In Gujarati)
#GA4 #Week9#કુકબુક*આ યમ્મી યમ્મી ક્રન્ચી ડ્રાય ફ્રુટ ડટ્સ બોલ્સ ખુબજ સરસ લાગે છે તો તમે પણ બનાવજો Prafulla Ramoliya -
ખજૂર ડ્રાય ફ્રુટ (Khajur Dryfruit Recipe in Gujarati)
#GA4#week9ડ્રાય ફ્રુટઆ દિવાળી હેલ્થી હોવી જરૂરી છે એટલે બાહર ની કોઈ મીઠાઈ નહીં પણ બધા ને ડ્રાય ફ્રુટ ભાવે એટલે ઘરે જ હેલ્થી અને ટેસ્ટી ખાંડ ફ્રી ખજૂર પાક Komal Shah -
અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati)
#walnuts#cookpadindiaઆ શિયાળા સ્પેશ્યિલ મીઠાઈ ખુબજ ફાયદાકારક છે.એનર્જી થી ભરપુર અને અનેક વિટામિન યુક્ત આ અખરોટ ખજૂર બોલ્સનો સ્વાદ પણ લાજવાબ છે. Kiran Jataniya -
-
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
#GA4#week9#post1#mithai#dry fruit# ખજૂર રોલ એકદમ સરળ અને હેલ્થી રેસીપી છે, હવે તો ઠંડી શરૂ થઈ ગઈ છે તો ખજૂર આપણા હેલ્થ માટે સારું છે, શરીરમાં ગરમાહટ આપે છે અને તેમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે એટલે આપણે ખજૂર તો ખાવા જોઈએ. Megha Thaker -
-
-
-
-
-
ડ્રાયફ્રુટ ખજૂર બિસ્કીટ (Dryfruit khajur biscuit recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Shital Jataniya -
-
-
-
ખજૂર-અંજીર પાક(Khajur-anjir pak recipe in Gujarati)
આયર્ન થી ભરપુર હિમોગ્લોબીન થી શરીરને બુસ્ટ કરે શિયાળામાં શક્તિ આપે અને નાના મોટા સૌને ભાવે એવો સરસ આ ખજૂર અંજીર પાક છે#MW1 Nidhi Sanghvi -
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
શિયાડા મા ખજૂર ને ડ્રાય ફ્રૂટ ખાવા થી શક્તિ મલે છે ને ખૂબ જ સહેલી પણ છે બનવામાં ...#WEEK9 #ડ્રાયફ્રૂટ #GA4 bhavna M -
ડ્રાય ફ્રુટ ખજૂર પાક હાર્ટ શેપ (Dry Fruit Khajoor Paak Heart Shape Recipe In Gujarati)
#heart#velentinespecial#cookpadgujrati#cookpadindia Sunita Ved
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14024804
ટિપ્પણીઓ (4)