પનીર ટિક્કા મસાલા (Paneer tikka masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પનીર ના સરખા ટુકડા કરો તેને ગરમ પાણી માં નાખી 15મિનિટ રાખી ને કાઢી લેવા
- 2
પછી પેન માં તેલ મુકો તેમાં ડુંગળી ને લસણ નાખી ને 3થી 4મિનિટ સેકવું પછી ઠરે એટલે તેની ગ્રેવી બનાવી
- 3
પછી ટામેટા ને સમારી તેની પણ ગ્રેવી બનાવી પછી કાજુ ની પણ ગ્રેવી બનાવી આ રીતે 3ગ્રેવી ત્યાર કરવી
- 4
હવે એક પેન માં તેલ ને ઘી સરખું નાખવું (બટર માં કરી શકો)પછી જીરું નાખો ને લાલ સૂકું મરચું નાખો ને પછી તેમાં ડુંગળી ની ગ્રેવી નાખો ને તેને હલાવો પછી તેમાં ટામેટા ની ગ્રેવી નાખોતેને 2મિનિટ થાય એટલેતેમાં કાજુ ની પેસ્ટ નાખો
- 5
પછી તેમાં સિમલા મિર્ચ નાખો ને મિક્સ કરો ને પેન ને ઢાંકી દેવું ને 3થી 4મિનિટ પછી તેને હલાવવું પછી તેમાં મીઠું મરચું ને પંજાબી મસાલો ઉમેરવો
- 6
પછી તેને બરાબર મિક્સ કરિયા પછી તેમાં પનીર ના ટુકડા ઉમેરવા પછી તેમાં 2ચમચી મલાઈ નાખવી ને તેને બરાબર મિક્સ કરવું ને 2થી 3મિનિટ ગેસ પર રાખવું ને શાક માં થી તેલ છૂટે એટલે સબ્જી ત્યાર
- 7
પછીતેને પરાઠા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

























ટિપ્પણીઓ (6)