વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook

એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે ઝડપથી બની જાય છે અને અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે.
#TREND3
#WEEK3
#UPMA

વેજિટેબલ ઉપમા(Vegetable Upma Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે ઝડપથી બની જાય છે અને અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે.
#TREND3
#WEEK3
#UPMA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૨ કપરવો
  2. ૧ નાની વાડકી‌ લીલાવટાણા
  3. નાનું ગાજર સમારેલો
  4. ડુંગળી ‌ સમારેલી
  5. કેપ્સિકમ સમારેલુ
  6. ૩ ચમચીતેલ
  7. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. ૮-૯કાજુ
  9. ૨ ચમચીસિંગદાણા
  10. ૨ ચમચીઅડદ દાળ
  11. ૭-૮લીમડાના પાન
  12. ૧/૨ ચમચી હિંગ
  13. ૧/૨ ચમચી હળદર
  14. સ્વાદાનુસાર મીઠું
  15. ૧ ચમચીખાંડ
  16. ૨ ચમચીલીંબુનો રસ
  17. જરૂર મુજબ સમારેલા ધાણા
  18. ૧ ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પેનમાં તેલ ગરમ કરી હિંગ ઉમેરી રાઈ‌ સીંગદાણા અડદ દાળ લીમડો ઉમેરી એક મિનિટ સાંતળી લો.

  2. 2

    પછી બધા કટ કરેલા શાકભાજી ઉમેરો અને બેથી ત્રણ મિનિટ સાંતળો. હળદર ઉમેરો. મીઠું અને ખાંડ ઉમેરો એક કપ પાણી ઉમેરો. અને રવો ધીમે ધીમે ઉમેરતા જાઓ.

  3. 3

    ૨ મિનિટ બાદ રવો પાણી શોષી લેશે ઉપમા તૈયાર. સમારેલા લીલા ધાણાથી ગાર્નિશ કરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

Similar Recipes