કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઉકાળો (Ukalo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઉકાળો (Ukalo Recipe In Gujarati)

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750

#trend3

#trend3

વધુ વાંચો

ઉકાળો (Ukalo Recipe In Gujarati)

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750

#trend3

#trend3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
2 વ્યક્તિઓ માટે
  • 5પાન અરડૂસી ના પાન
  • 5પાન નગોળ
  • 8-10પાન તુલસીનાં
  • 1 નાનો ટુકડો આદુ
  • 5કાળા મરી
  • 5લવિંગ
  • 4ઇલાયચી
  • 2 ટુકડાતજ
  • ચપટીઅજમો
  • 1નાનો ટુકડો હળદર છીણેલી
  • 2 ગ્લાસપાણી
  • 1લીંબુ
  • સ્વાદાનુસાર સિંધાલુ નમક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌપ્રથમ ખાંડણીમાં તજ, લવિંગ, ઇલાયચી, મરી, તુલસી,આદુ, અરડૂસી આ બધાને અધકચરા ખાંડી લેવા.

    ઉકાળો (Ukalo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઉકાળો (Ukalo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ગેસ ઓન કરી તપેલીમાં ૨ ગ્લાસ પાણી ઉમેરી અરડૂસી ના પાન ને નાના ટુકડા ઉમેરવા પછી બધી વસ્તુ અધકચરી ખાંડેલી ને ઉમેરવી અને હળદર નું છીણ પણ ઉમેરવું. પછી ૨૦ મિનિટ ધીમા તાપે ઉકાળવા દેવું.

    ઉકાળો (Ukalo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઉકાળો (Ukalo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    20 મિનિટ પછી આપણો ઉકાળો તૈયાર થઈ ગયો તેમાં સિંધાલું નમક નાખી ટેસ્ટ પ્રમાણે લીંબુનો રસ લેવો. હવે આ ઉકાળાને ગ્લાસ માં સર્વ કરીશું.

    ઉકાળો (Ukalo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉકાળો (Ukalo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઉકાળો (Ukalo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Chauhan
Kajal Chauhan @cook_26016750
પર October 15, 2020 07:54

ટિપ્પણીઓ (2)

Krishna Vaghela
Krishna Vaghela @Krishnavaghela
October 19, 2020 15:39
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઉકાળો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  2. મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
  3. ઈટાલીયન ડ્રેસિંગ (Italian Dressing Recipe in Gujarati)
  4. પનીર ટિક્કા મસાલા (Paneer tikka masala recipe in Gujarati)
  5. રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
  1. વેજ. પાસ્તા (Veg Pasta Recipe In Gujarati)
  2. છોલે ભટુરે(ગુજરાતી થાળી) (Chole Bhature Recipe In Gujarati)
  3. સલાડ (Salad Recipe In Gujarati)
  4. વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13849928
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close