વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)

વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આપણે ઉપમા બનાવવાની તૈયારી કરીશું સૌપ્રથમ ગેસની ધીમી આગ ઉપર એક પેનમાં રવાને શેકી લેવો થોડો ગુલાબી થાય પછી ગેસ બંધ કરી નીચે ઉતારી લેવો.
- 2
હવે એક પેનમાં બે ચમચી તેલ ઉમેરી તેમા રાઈ અને અડદની દાળને શેકી લેવી ત્યારબાદ લીમડાના પાન અને હિંગ નો વઘાર કરી તેમાં કેપ્સીકમ અને ટામેટાંને સાતળી લેવા અને 1-1/2 કપ પાણી ઉમેરી ને ગેસ ની ધીમી આચ પર પાંચ મિનિટ ઉપર ઢાંકણ ઢાંકી ઉકળવા દેવું.
- 3
ત્યારબાદ રવાને ધીમે ધીમે ઉકળતા પણી મા મિક્સ કરતાં જવું અને હલાવતા જવું બધો જ રવો મિક્સ કરી અને ખૂબ હલાવી લેવો ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું ફરી પાછો ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ માટે ઉપમા ને થવા દેવો.
- 4
હવે એક પ્લેટમાં ઉપમાને કાઢી અને ધાણાભાજી થી ગાર્નીશ કરી ગરમ ગરમ નાસ્તામાં સર્વ કરવો ખાવામાં ખૂબ ટેસ્ટી અને હેલ્ધી ઉપમા બને છે તો મિત્રો તમે ઘરે જરૂર ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
મિક્સ વેજ. દલિયા ઉપમા (Mix Veg. Daliya Upma recipe In Gujarati)
#GA4 #week5#ઉપમાઆ ઉપમા ઘઉંના એકદમ ઝીણા ફાડા માંથી બનાવવામાં આવે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી જલદીથી પચી જાય છે એટલે વેઇટ ઓછું કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી હોવાથી સવારના નાસ્તામાં , લંચ કે ડિનરમાં પણ લઇ શકાય છે. Shilpa Kikani 1 -
મકાઈ નો ઉપમા(makai no upma recipe in gujarati)
#નોર્થચોમાસની સિઝન આવે એટલે માર્કેટ મા મકાઈ ખુબ સરસ અવે છે આ મકાઈ નો ઉપમા સાઊથઇન્ડિયન ડિશ છે જે ખુબ ટેસ્ટી ને પોસ્ટિક આહર છે. મારા પરિવર ને ખુબ ભાવે છે. Komal Batavia -
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમા (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ જલ્દી બની જતા ઉપમા ની રેસીપી..જે વેજીટેબલ અને પ્રોટીનથી ભરપૂર હોય છે હેલ્ધી નાસ્તા તરીકે પણ ખાઈ શકાય છે અને બાળકોને ખૂબ જ ભાવે તેવી વાનગી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ... Mayuri Unadkat -
મકાઈ ઉપમા (Makai Upma Recipe In Gujarati)
#MVF લંચ મા આજ ભારે ભોજન ખાધુ તો સાંજે લાઇટ મકાઈ ઉપમા બનાવીયો. Harsha Gohil -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમાસવારે નાસ્તામાં ઉપમા બધાના ઘરે થતો જ હોય છે તે એકદમ હેલ્ધી અને પચવામાં સરળ છે છતાં આ ઉપમા માં રતલામી સેવ ઝીણી સેવ તીખીબુંદી અને મસાલા શીંગ નાખી ને તેને હેવી બનાવી શકાય છે Jayshree Doshi -
ઉપમા(Upma recipe in Gujarati)
આજે નાસ્તામાં મેં ઉપમા બનાવી, ઉપમા ને હેલ્ધી બનાવવા માટે બીટ નો ઉપયોગ કરતા કલર એકદમ નીખરી આવ્યો છે... Sonal Karia -
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
સૌથી પૌષ્ટિક, સૌથી ઝડપી બની જતો સૌથી ઓછી સામગ્રી થી બનતો, સૌથી વધારે ખવાતો નાસ્તો એટલે રવા ઉપમા. #post1 #GA4 #Week5 Minaxi Rohit -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટમાં બનાવ્યો હતો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Falguni Shah -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3ઉપમા એ એક બહુ જાણીતી દક્ષિણ ભારતીય નાસ્તા ની વાનગી છે. બહુ સરળ અને ઝડપી બનતી આ વાનગી એક પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તા ની શ્રેણી માં આવે છે. ફક્ત દક્ષિણ ભારત નહીં પરંતુ ભારતભરમાં ઉપમા જાણીતો અને લોકપ્રિય છે.ઉપમા વિવિધ શાકભાજી સાથે અને વિના બન્ને રીતે ,તમારી પસંદ અને અનુકૂળતા પ્રમાણે બનાવી શકાય છે.મેં અહીં મારા પરિવાર ની પસંદ પ્રમાણે બનાવ્યો છે. મારા પરિવાર માં ઉપમા સાથે બિકાનેરી ભુજીયા બહુ પસંદ છે એટલે મેં તેની સાથે સર્વ કર્યો છે. Deepa Rupani -
-
વેજ ઉપમા Veg Upma recipe in Gujarati
#trend3 #ટૈન્ડ3 ઉપમા એ સૌ કોઈ ની પ્રિય અને હેલ્ધી વાનગી છે, નાના બાળકો થી લઈને વૃધ્ધ સુધીના દરેક લોકો ને આપી શકાય એવી હેલ્ધી વાનગી એટલે ઉપમા એમાં વેજ ઉમેરી વધારે હેલ્ધી ફૂડ બનાવી શકાય તો મારી આજની વાનગી વેજ ઉપમા Nidhi Desai -
બીટરૂટ ઉપમા (Beetroot Upma Recipe in gujarati)
ઉપમા સાઉથ ઈન્ડિયન બ્રેક ફાસ્ટ છે પણ આખા ઈન્ડિયા માં બધે જ ખવાય છે. ખાવા માં ઘણી જ લાઇટ અને હેલ્થી અને બનાવામાં બહુ જ ક્વિક છે. બાળકો ને પણ ઉપમા બહુ પસંદ હોય છે. અહીં મેં બીટરૂટ ઉપમા બનાવી છે બધા વેજીટેબલ્સ નાખીને. બહુ જ સરસ બની છે તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #Week5 #beetroot #upma #ઉપમા #બીટરૂટ Nidhi Desai -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા, ભારતીય ઉપખંડમાં બનતી વાનગી છે, જે આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, અને શ્રીલંકાના તમિલમા નાસ્તામાં સૂકા શેકેલા રવો અથવા બરછટ ચોખાના લોટમાંથી ટામેટાં તીખા મરચાં અને બીજા વેજીટેબલ્સ નાખી ને બનાવવામાં આવે છે જે ખાવામાં હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે Sonal Shah -
-
-
-
વેજ. રવા ઉપમા (Veg Rava Upama Recipe in Gujarati)
#trend3#week3વેજીટેબલ રવા ઉપમા એ જલ્દી બની જતી અને હેલ્ધી વાનગી છે. સવારે નાસ્તામાં અને ડિનરમાં ઉપમા સર્વ કરી શકાય એવી વાનગી છે. ઉપમા માં બધા વેજીટેબલસ એડ કરી એ એટલે ઉપમા વધારે હેલ્ધી બની જાય છે. Parul Patel -
-
વેજ. ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#Fam#Breakfastreceipe#weekendreceipe#cookpadindiaવેજ. રવા ઉપમા Bindi Vora Majmudar -
-
ઉપમા(Upma Recipe in Gujarati)
સેવિયાં ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં પ્રખ્યાત વાનગી છે જેને વર્મીસેલી ઉપમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વર્મીસેલી, મિશ્રિત શાકભાજી અને અન્ય મસાલામાંથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે તમારી પાસે બ્રેકફાસ્ટ બનાવવા માટે થોડો સમય હોય છે, ત્યારે આ એક યોગ્ય છે.#GA4#Week7#breakfast Nidhi Sanghvi -
વેજિટેબલ ઉપમા (vegetable upma in Gujarati)
#snacks#માઇઇબૂક#post9બનાવવાં માં સરળ અને ખાવામાં હલકો નાસ્તો એવો ઉપમા નાના મોટાં બધાને ભાવે.તો ચાલો આજે આપડે વેજિટેબલ ઉપમા બનાવીએ. Bhavana Ramparia -
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
ઉપમા આપણા રોજબરોજના નાસ્તામાં લેવાતો એક હેલ્ધી નાસ્તો છે.એવરેજ આપણે સોજીની ઉપમા બનાવીએ છીએ પરંતુ ઘણા બધા પ્રકારની ઉપમા થાય છે તેમાં એક આ વર્મીસેલી ની ઉપમા પણ બનાવીએ છીએ અને આ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે. Manisha Hathi -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3એકદમ ફટાફટ બની જાય તેવી......ઇન્સ્ટન્ટ ઉપમા (Instant Upma) Ruchi Kothari -
મિક્સ વેજ રવા ઉપમા (Mix Veg Rava Upma Recipe In Gujarati)
#Fam# breakfastવર્ષોથી આ ઉપમા બધા જ ના ઘરે બનાવતા હતા. મેં તેમાં મિક્સ વેજ નાખી ઉપમા બનાવ્યો છે. જેથી બ્રેકફાસ્ટ કરો તો તમારું પેટ ભરેલું લાગે અને વેઇટ પણ વધે નહીં. Jayshree Doshi -
વેજ. ઉપમા (veg. Upma Recipe In Gujarati)
પચવામાં ખૂબ જ હળવી એવી આ ઉપમાને તમે નાસ્તામાં કે રાતના જમવામાં લઈ શકો છો Sonal Karia -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ની સૌથી લોકપ્રિય ડીશ છે જે નાસ્તો ,લંચ કે ડિનર માં લઈ શકાય .અત્યારે તો ઉપમા ગુજરાત કે મહારાષ્ટ્ર ની પણ favourite વાનગી છે .મુંબઈ માં પણ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી છે .મે થોડું ગુજરાતી ટચ આપી ને ઉપમા બનાવી છે .તેમાં બટેકુ એડ કર્યું છે .જલ્દી બની જાય એ માટે વેજીટેબલ કૂકર માં વઘારી લીધું છે . Keshma Raichura
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
ટિપ્પણીઓ (7)