સલાડ (Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધું જ તાજા પાણીથી ધોઈ અને સાફ કરી લેવું. પછી કોબી ની લાંબી સ્લાઈસ કરી લેવી અને ટામેટા, ડુંગળી,કાકડી અને ગાજર ની સ્લાઈઝ કાપી લેવી.
- 2
ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં વચ્ચેના ભાગમાં કોબી અને ગાજર,કાકડી,ટામેટા અને ડુંગળી ને સર્વિંગ પ્લેટમાં બરાબર ગોઠવી દેવું પછી ઉપરથી ચાટ મસાલો ભભરાવી દેવો.../
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13851797






ટિપ્પણીઓ (7)