બીટરૂટ જ્યુસ (Beetroot juice Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

બીટરૂટ જ્યુસ
#GA4
#week5
બીટ માં કેલ્શિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન વગેરે ઘણી માત્રા માં વિટામિન્સ મળે છે .બીટ ઘણું ફાયદાકારક છે .બીટ ના સેવન થી બ્લડ માં હિમોગ્લોબીન ની માત્રા માં વધારો થાય છે .બાળકો બીટ સલાડ તરીકે ખાતા નથી .બીટ નું જ્યુસ બનવી ને આપી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગબીટ
  2. ૧ ચમચીલીંબુ નો રસ
  3. ૧/૨ ચમચી સંચળ પાઉડર
  4. ૧ ગ્લાસપાણી
  5. જરૂર મુજબ લીંબુ ની સ્લાઈસ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બીટ ને ચોળવા.પછી તેના નાના -નાના કટકા કરવા.

  2. 2

    એક મિક્સર જાર માં બીટ,લીંબુ નો રસ,સંચળ,પાણી નાખી ને ગ્રાઈન્ડ કરવું.

  3. 3

    ગ્રાઈન્ડ કર્યા પછી તેને ગરણી થી ગાળી લેવું.

  4. 4

    લીંબુ નો રસ અને સંચળ નાખવાથી તેનો ટેસ્ટ સારો આવશે એટલે બાળકો સહેલાઈથી પી જાય છે.

  5. 5

    સર્વિંગ ગ્લાસ માં લઈ લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes