હેલ્ધી બીન્સ સપ્રાઉટ (Healthy Beans Sprouts Recipe In Gujarati)

Nisha Bagadia @cook_26566535
હેલ્ધી બીન્સ સપ્રાઉટ (Healthy Beans Sprouts Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા sprouts ને પાણી થી wash કરવાનું પછી સાઇડમાં ચારણી, બાસ્કેટ માં મુકવાની સામે ટીમ મ મગફળી ને ફૂટવાની (મગફળી ને વધારે એડ કરવું હોએ તોપણ એડ કરી સક)
- 2
બિન Sprouts ને એક કઢાઈ મસ 4 mins સેકાવાનું, stop નથી કરવાનું, medium flame
- 3
સેકીને પછી એક બાઉલમાં મુકવાનું, પછી સ્લાઈસ ગ્રીન મિર્ચી એડ કરવાનું, સેકેલા peanuts એડ કરવાનું, half લીંબુ નો રસ ઉમેરો કરવાનું, પછી ચીલી flakes એડ કરવાનું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13858978












ટિપ્પણીઓ (2)