બીટ લેમન રાઈસ (Beet Lemon Rice Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
બીટ લેમન રાઈસ (Beet Lemon Rice Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ નાખો.રાઈ અને કડીપત્તા થી વઘાર કરો.લસણ ની પેસ્ટ અને મરચા સાતરવા.ઝીણાં સમારેલા કાંદા અને લીલું લસણ ઉમેરી સાતરો.
- 2
છીણેલું બીટ ઉમેરો.હળદર અને મીઠું નાખો..લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.રાંધેલો ભાત ઉમેરી બરાબર મિક્સ કરો.
- 3
પાંચ મિનિટ પછી ગેસ બંધ કરો.ઉપર થી કોથમીર ભભરાવી ઉપયોગ કરે.વઘારેલુ દહિં કે રાયતા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બીટ ઓટ્સ ખીચડી (Beet Oats Khichdi Recipe in Gujarati)
#GA4#Week7 Oats, Khichdi ખીચડી તો બને છે.મેં ઓટ્સ સાથે બીટ અને શાકભાજી નો ઉપયોગ કરી પીંક હેલ્ધી ખીચડી બનાવી છે. Bhavna Desai -
-
-
લેમન કોરીયેન્ડર રાઈ.(Lemon Coriander Rice Recipe In Gujarati)
#RC2Post 1 લેમન કોરીયેન્ડર રાઈસ નો કોઈપણ દાળ અથવા સૂપ સાથે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
બીટ અને લસણ નુ સલાડ..(beet and garlic salad Recipe in Gujarati)
#GA4 #Week5 #Post 1 #beetroot #Salad Payal Desai -
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiસાઉથ ઇન્ડિયામાં વધારે પડતાં રાઈસનો ઉપયોગ કરી ભોજન બનાવવામાં આવતું હોય છે. તેઓ વિવિધ પ્રકારના રાઈસ બનાવે છે, તેમાં એક લેમન રાઈસ છે. જે સાઉથ ઇન્ડિયા માં ફેમસ છે. લેમન રાઈસ લંચ તેમજ ડિનરમાં લઈ શકાય છે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને પચવામાં હલકા હોય છે. Ankita Tank Parmar -
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#સાઉથલેમન રાઈસ એ ભારતના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યની ખાસ વાનગી છે. લેમન રાઈસ ને ચિતરાના રાઈસ પણ કહેવામાં આવે છે. આ રાઈસ બનાવવામા સરળ છે અને જલ્દીથી બની જાય છે .તેથી બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે. Parul Patel -
બીટ વેજીટેબલ સૂપ.( Beet Vegetable soup recipe in Gujarati)
#GA4#Week5 બીટરૂટ Post2 બીટરૂટ માં આર્યન,ફાયબર જેવા વિટામીન હોય છે.સાથે બીજા શાકભાજી નો ઉપયોગ કરી વધારે હેલ્ધી બનાવ્યું છે.કલરફૂલ સૂપ બાળકો ને પણ પસંદ આવશે. Bhavna Desai -
-
-
-
-
બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati)
#GA4#week5આ એક હેલથી અને ટેસ્ટી રેસીપી છે મારા ઘેર વીક મા એક વખત તો બને જ છે મારી દીકરી ની ફેવરીટ છે 😋 Heena Kamal -
-
લેમન રાઈસ(lemon Rice)જૈન
#સુપરશેફ4આ સાઉથ ઈન્ડીયન ડીશ છે..જે ખૂબ સરસ સ્વાદ લાગેછે. આ ડીશ સવારના નાસ્તામાં કે બાળકોના ટીફિનમાં આપી શકાય.. રસમ જોડે પણ સરસ લાગે છે. Mild taste છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
લેમન રાઈસ / ચિત્તરાના રાઈસ (Lemon Rice Recipe in Gujarati)
#SR#LB#સાઉથઈન્ડિયન_રેસીપી#cookpadgujarati આ "લેમન રાઈસ" એક સ્વાદિષ્ટ દક્ષિણ ભારતીય વાનગી છે. લેમન રાઈસ જે ખુબ જ સરળતાથી બની જતી વાનગી છે. જેને "Chitranna Rice" ના નામે પણ ઓળખવામાં આવે છે. જેમાં ભાતને મસાલાની સાથે પકાવીને અને તેમાં લીંબુનો રસ મિક્ષ કરીને બનાવવામાં આવે છે. લેમન રાઈસને બનાવવાની પ્રક્રિયા ચાઇનીઝ ફ્રાઈડ રાઈસને બનાવવાની પ્રક્રિયાથી ઘણી મળતી આવે છે. જો કે આ રેસીપીમાં ઉપયોગ કરવામાં આવતા મસાલા અલગ હોય છે. અને તેનો લેમની પીળો કલર હોય છે. કારણકે આ રેસીપીમાં ભાતને સ્ટીર ફ્રાય કરવામાં આવે છે, સારા લેમન રાઈસ બનાવવા માટે ભાતને ઓછામાં ઓછા ૨-૩ કલાક પહેલા પકાવી લો અથવા તો વધેલા ભાતનો ઉપયોગ કરો. આ લેમન રાઈસ ને બાળકોને લંચ બોક્સ માં પણ આપી સકાય છે. Daxa Parmar -
-
-
રાઈસ ફરા (Rice Farra Recipe In Gujarati)
#cookksnap challange#chatishgadh recipe મેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી મૃણાલ ઠક્કર જી ની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
-
લેમન રાઈસ
#સુપરશેફ4લેમન રાઈસ બનાવ્યું છે જે સાઉથ ની પ્રખ્યાતડીશ છે. જે બહુ જ આસાનીથી બની જાય છે.આભાત એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Roopesh Kumar -
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
લેમન રાઈસ એ સાઉથ ઈન્ડિયાની ટ્રેડિશનલ ડિશ છે. એ લોકો ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના રાઈસ બનાવે છે. એ લોકો જમવાના માં ચોખા અને ચોખામાંથી બનતી વાનગી વધારે બનાવતા હોય છે. લેમન રાઈસ ક્રંચી , ટેન્ગી ફ્લેવર એકદમ ટેસ્ટી અને yummy 😋 લાગે છે. Sonal Modha -
ફુદીના રાઈસ (Mint Rice Recipe In Gujarati)
#AM2 લાઈટ ડીનર માટે પરફેક્ટ ડીશ છે.ફુદીના રાઈસ સાથે મે બીટ ન રાઇતું બનાવ્યું છે.કલરફૂલ હેલ્ધી ડીશ. Bhavna Desai -
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
આપણે જ્યારે રસોઈ બનાવતા હોય છે ત્યારે જ આપણે વિચારીએ છીએ કે વધેલી રસોઈ મા થી શું બનાવશુઆજે હુ આપની સામે એક લેફટ ઓવર રાઈસ ની રેસિપી શેર કરુ છુંતો આવો જોઈએ કઈ રીતે બને છેલેમન રાઈસ એક સાઉથ ઇન્ડિયન ડીશ કહેવાય છે#LO chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13846143
ટિપ્પણીઓ (7)