વેજ.ખીચું (Veg Khichu Recipe In Gujarati)

Bhavnaben Adhiya @cook_20681203
#trend4
ખીચું એવી વાનગી છે જે સ્પીડી બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ લાગે છે,આજે મૅ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે,તમે પણ ટ્રાય કરજો 🙂
વેજ.ખીચું (Veg Khichu Recipe In Gujarati)
#trend4
ખીચું એવી વાનગી છે જે સ્પીડી બની જાય છે અને ટેસ્ટી પણ ખૂબ લાગે છે,આજે મૅ ચોખા ના લોટ નું ખીચું બનાવ્યું છે,તમે પણ ટ્રાય કરજો 🙂
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં તેલ મૂકો,તેલ ગરમ થાય એટલે જીરું મૂકો,જીરું તતડે એટલે લીલાં મરચાં સાંતળો પછી ગરમ પાણી નાંખો,નમક અને ખાવા નો સોડા ઉમેરો,પાણી ઉકળવા દો.
- 2
હવે ચોખા નો લોટ ઉમેરો અને સારી રીતે હલાવો પછી બાફેલા લીલાં વટાણા અને બટાકા અને ધાણા ભાજી ઉમેરો અને 5 મીનીટ માટે તવી મૂકી સીઝવા દો.
- 3
લો તૈયાર છે સ્વાદિષ્ટ વેજ.ખીચું.આ ગરમાગરમ ખિચાં ને તેલ,ધાણા ભાજી અને લાલ મરચું પાઉડર છાંટી પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13859957

ટિપ્પણીઓ (14)