કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559

#trend2

#trend2

વધુ વાંચો

રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559

#trend2

#trend2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40મિનીટ
5 પ્લેટ
  • રગડો બનાવા માટે
  • 3/4 કપસફેદ વટાણા
  • 1 ચમચી ઓઇલ
  • 1/2 ચમચીરાઈ જીરુ
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીઆદૂ મરચાં ની પેસ્ટ
  • 1 ચમચીગરમ મસાલો
  • જરૂર મુજબ તેલ વઘાર માટે
  • પેટીસ બનાવા માટે
  • 3-4બટેટા
  • સ્વાદાનુસાર મીઠું
  • 1 ચમચીગરમ મસાલો
  • જરૂર મુજબ બ્રેડ ક્ર્મ્સ
  • 1 ચમચીઆદૂ મરચાં ની પેસ્ટ
  • જરૂર મુજબ ઝીણી સમારેલી કોથમીર
  • 1/2 ચમચીચાટ મસાલો
  • જરૂર મુજબ પેટીસ તળવા માટે તેલ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • રગડા પેટીસ બનાવા
  • જરૂર મુજબ આંબલી ની ખાટી મીઠી ચટણી
  • જરૂર મુજબ આદૂ મરચાની લીલી ચટણી
  • જરૂર મુજબ ગોળ ની મીઠી ચટણી
  • જરૂર મુજબ સુકા લાલ મરચાં ની તીખી ચટણી
  • જરૂર મુજબસેવ
  • જરૂર મુજબ કોથમીર
  • 1 ચમચીજીરૂ નો પાઉડર
  • 1/4 ચમચીમરી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40મિનીટ
  1. 1

    વટાણાને ધોઈ ને મીઠુ અને હળદર નાખી બાફી લેવુ પછી એક પેન માં તેલ ગરમ કરી તેમા રાઈજીરુ નો વઘાર કરી તેમા આદૂ મરચાં ની પેસ્ટ નાખી બાફેલા વટાણા નાખી ગરમ મસાલો નાખી રગડો બનાવો

    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બટેટા ને બાફી ને તેનો માવો બનવો

    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમા મીઠું સ્વાદ અનુસાર ગરમ મસાલો,ચાટ મસાલો,જીરું પાઉડર,મરી પાઉડર, લાલ મરચું પાઉડર બ્રેડ ક્ર્મ્સ,કોથમીર બધુ મિક્સ કરી એકદમ ચીકણો લોટ બાંધ્યો હોઇ અવો માવો બનાવો

    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેના નાના બોલ બનાવી હથેળી થી પ્રેસ કરી ટિકિ બનાવી બધી ટિકિ બની જાય એટલે તેને 5 મિનિટ ફ્રીજ માં મૂકી દેવી ફ્રીજ મા મુકવું ઓપ્શનલ છે પણ મુકવાથી ટિકી સરસ ફ્રાઈ થયા અને ઉપરથી ક્રિસ્પી બને

  5. 5

    હવે એક નોનસ્ટિક પેન માં થોડું તેલ મૂકી તેમા 5 થી 6 ટિકી શેલો ફ્રાય કરવી ટિકિ મિડિયમ તાપ પર બ્રાઊન થય જાય ત્યા સુધી રાખવી હવે બિજી તરફ ફ્રાય કરવી

    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બધી ટિકિ ફ્રાય થઈ જાય એટલે એક પ્લેટ મા 2થી 3 ટિકિ મુકી તેના પર 1ચમચો રગડો રેડવો પછી બધી ચટણી રેડવી પછી ઉપર સેવ કોથમીર મરી પાઉડર જીરા પાઉડર મરચુ પાઉડર સ્પ્રિંકલ કરવુ

    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    એક દમ ચટપટી રગડા પેટીસ રેડિ જોઈને જ મો માં પાણી આવી જાય છે

    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આમ પેટીસ અને રગડા મા ઝીણી સમારેલી ડુંગળી અને લસણ ની પેસ્ટ પણ નાખી શકાય બોવજ સરસ લાગે અને ઉપર થી પણ ઝીણી સમારેલી ડુંગળી નાખી શકાય

    રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559
પર October 17, 2020 17:28

ટિપ્પણીઓ (5)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
October 24, 2020 11:41
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડો Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કળશ(kaju kalash Recipe In Gujarati)
  2. ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta  Recipe in Gujarati)
  3. મસાલા કાજુ(Masala Kaju recipe in Gujarati)
  4. સેવ ખમણી (Sev khamni Recipe in Gujarati)
  5. બીટરૂટ  જ્યુસ (Beetroot Juice Recipe In Gujarati)
  1. બીટ મિલ્ક શેક વીથ વેનીલા (Beetroot Milkshake With Vanilla Ice Cream Recipe In Gujarati)
  2. નાયલોન ખમણ (Naylon Khaman Recipe In Gujarati)
  3. બીટ નું સૂપ (Beetroot Soup Recipe in Gujarati)
  4. પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13864137
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close