બીટ નું સૂપ (Beetroot Soup Recipe in Gujarati)

Kajal Rajpara @Cook_with_Kajal
બીટ નું સૂપ (Beetroot Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બીટ ની છાલ ઉખેડી સમારી લો ત્યાર બાદપ્રેશરકુકરમાં બીટ,ટમેટૂ, લય ને ૩ સીટી વગાડો
- 2
ઠંડું પડે એટલે મિક્સર જારમાં ઉમેરો અને સાથે તેમાં ફુદીનો અને ધાણા ભા જીઉમેરીને મિક્સર જાર મા ક્રશ કરો.
- 3
પછી તેને ગરણી થી ગળી લો. તેમાં લીંબુ સંચળ પાઉડર ઉમેરી ટેસ્ટ આપો
- 4
તો રેડી છે બીટ નું સૂપ જે નો ટેસ્ટ લીંબુ શરબત જેવો છે જે બાળકો અને મોટા ને પસંદ આવે તેવો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ટામેટા અને બીટ નું સૂપ (Dudhi Tomato Beetroot Soup Recipe In Gujarati)
એકદમ હેલ્ધી સૂપ Jayshree Chotalia -
ટામેટા બીટ ગાજરનું સૂપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
ટામેટાનું સૂપ તો ઘણી વાર બનાવું.. આજે સાથે બીટ અને ગાજર ઉમેરી વધુ હેલ્ધી વર્જન કર્યું છે. Dr. Pushpa Dixit -
બીટ દૂધી સરગવા નું સૂપ(Beetroot Dudhi Saragva Soup Recipe In Gujarati)
#Immunityઆ સૂપ પીવાથી લોહી ની કમી દૂર થાય છે. શરીર detox માટે પણ આ સૂપ પીવા માં આવે છે. વજન ઉતારવા માં આ સૂપ પીવાથી ભૂખ નથી લાગતી અને સાથે સાથે વિટામિન્સ પણ મળી રહે છે. Riddhi Patel -
-
-
બીટ ટોમેટો સૂપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week7#Tomatoશિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી સૂપ પણ બધા ના ઘરે બનવા માંડ્યા જ હશે. મારું તો ઓલ ટાઇમ ફેવરીટ સૂપ એટલે ટોમેટો સૂપ.જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. જેની રેસીપી મે અહી શેર કરી છે. Darshna Mavadiya -
બીટ ટામેટા નું સૂપ (Beet Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં આપણે રોજ અલગ અલગ સૂપ લેતા જ હોય છે.બીટ આખું વરસ તમને મળી શકે છે.તેમાંથી હિમોગ્લોબીન ભરપુર માત્રા માં મળે છે જેને આયર્ન ની કમી રહેતી હોય તોઓ ને આ સૂપ રોજ પીવા થી કમી દૂર કરી શકે છે #GA4#Week5 Jayshree Chotalia -
-
ટામેટા અને બીટ રૂટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
આ સૂપ કેન્સર સામે લડવામાં મદદરૂપ બને છે અને તે હેલ્થ માટે ફાયદાકારક સાબિત થાય છે અને તે પ્રોટીન થી ભરપૂર માત્રામાં હોય છે Falguni Shah -
ટામેટા બીટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
ટામેટા ને બીટ નો હોટલ જેવો સૂપ Jayshree Soni -
-
ટામેટા નું સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3ટામેટા, ગાજર અને બીટને બાફીને આ નેચરલ સૂપ શિયાળામાં શરીરને પોષણ અને વિટામિન સાથે હિમોગ્લોબીન વધારે છે.. Sunita Vaghela -
-
-
-
ગાજર બીટ ટામેટાં નો સૂપ (Gajar Beetroot Tomato Soup Recipe In Gujarati)
#goldenapron3#week5#soup#એનિવર્સરી#સૂપ#વીક -1 ગાજર, બીટ, ટામેટાં નો ઉપયોગ કરીને , સૂપ બનાવ્યો છે, જે આપડા હેલ્થ માટે ફાયદારાક છે હિમોગ્લોબીન ઓછું હોય તો આ સૂપ પીવા થી ગણો ફાયદો થાય છે. Foram Bhojak -
બીટ કેરેટ નો સૂપ (Beetroot Carrot Soup Recipe In Gujarati)
#SJCસૂપ માટે નો હેલ્થી option Sangita Vyas -
-
ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)
વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. Bansi Thaker -
-
બીટ અને ટામેટાનો સૂપ (Beetroot and Tometo Soup Recipe in Gujarat
#RC3#લાલ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadindia આજે હું ખૂબ જ હેલ્ધી અને શિયાળા માં વારંવાર બનાવી શકાય એવા સૂપ ની રેસિપી લાવી છું. બીટ અને ટામેટા નો સૂપ.. વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. ટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપણા પાચન માં પણ મદદરૂપ છે. ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે.. જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. બિટરૂટ ફોલિક એસિડ થી ભરપૂર છે અને બ્લડ બનાવવા માટે મદદ કરે છે. નાના બાળકો ને પણ રોજ આપી શકાય એવો આ હેલ્થી અને ટેસ્ટી સૂપ એકવાર જરૂર થી બનાવજો. Daxa Parmar -
-
કેરટ કોર્ન એન્ડ બીટ ટોમેટો સૂપ (Carrot Corn Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3 આંખો ને ગમી જાય એવું આ રેડ ,ટેસટી,હેલ્ધી પાવરપેક્ડ સુપ એકદમ સીમ્પલ ,ઇઝી ટુ કુક રેસીપી છે.ટોમેટો સૂપ વીથ કેરટ,કોનઁ એન્ડ બીટ Rinku Patel -
મેથી ની ભાજી નું સૂપ (Methi Bhaji Soup Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા માં કાઠિયવાડ માં સાંજ નું વાળું ખીચડીનું સાથે મેથી નું સૂપ ફેવરિટ છે.જે ખુબ જ હેલ્ધી બને છે. Varsha Dave -
બીટ વેજ સુપ(Beetroot Veg Soup Recipe In Gujarati)
#GA4 #Week5 ફરાર મા પણ પીય સકાઇ તેવુ બીટ વેજ સુપ Jk Karia -
પાલક સૂપ. (Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16જલ્દીથી બની જતો આ પાલક સૂપ હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ છે. ઠંડીમાં દરરોજ પી શકાય છે. FoodFavourite2020 -
બીટ અને ટોમેટો (Beetroot Tomato Recipe In Gujarati)
Indian flag salad 🥗 with bitroot & Tomato is very good in 26 January. બીટ અને ટોમેટો with તિરંગા Valu Pani -
-
ગ્રીન સૂપ (Green Soup Recipe In Gujarati)
#SJC આ એકવીસમી સદીમાં બાળકો ને મોબાઈલ અને ટીવી વગર ચાલતું નથી.બાળકો ને ચશ્મા વહેલા આવી જાય છે.આજે મેં મારા બાળકો ને મગ, પાલક, ધાણા ભાજી, ફૂદીનો, લીંબુ, સંચળ પાઉડર, મરી પાઉડર નું ગ્રીન સૂપ પીવડાવ્યું તો ખૂબ જ ભાવયુ. 😋 Bhavnaben Adhiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13836637
ટિપ્પણીઓ