ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)

ઈટાલીયન વ્હાઇટ સોસ પાસ્તા (Italian White Sauce Pasta Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ચાલુ કરી તેનાપર કડાઈ મુકી તેમા પાણી નાખો તે ગરમ થાય એટલે તેમાં પાસ્તા ઉમેરો તેમા મીઠુ અને ૧ ચમચી ઓલિવ ઓઈલ નાખી બરાબર બાફી લો બફાય જાય એટલે પાસ્તા ને કાણા વાળા ઝારા માં કાઢી ઠંડા પાણીથી ધોઈ લો તેથી કે છુટા થઈ જશે
- 2
વ્હાઇટ સોસ બનાવવા ગેસ ચાલુ કરી તેનાપર કડાઈ મુકી તેમા બટર નાખી તેમા મેંદો નાખી તેને શેકી લો શેકાય જાય એટલે તેમાં ધીમે ધીમે દુધ ઉમેરતા જાવ ને હલાવતા જાવુ તેને થોડીવાર ચડવા દો
- 3
પછી તેમા ચીલી ફ્લેક્સ ઓરેગાનો ને બેઝીલ મરી પાઉડર અને ચીઝ નાખી ને હલાવી લો ને જરુર મુજબ મીઠું ઉમેરો ને હલાવી લો
- 4
ત્યારબાદ બીજી એક કડાઈમાં ૧ ચમચી ઓલિવ ઓઈલ નાખી તેમા કેપ્સીકમ અને બાફેલા પાસ્તા ઉમેરો ને તેમા ઓરેગાનો ચીલી ફ્લેક્સ અને મીઠું નાખી મીક્સ કરી ગેસ પર થી નીચે ઉતારી લો તેને ગેસ પર ૧ મીનીટ માટે જ રાખ વાનુ છે
- 5
ત્યાર બાદ વ્હાઇટ સોસ માં પાસ્તા ઉમેરી દો ને તેને બરાબર મિક્સ કરો અને તેમાં બ્લેક ઓલિવ નાખી દો ને મીક્સ કરો પાસ્તા તૈયાર છે
- 6
સર્વ કરવા માટે એક પ્લેટમાં કાઢી લો ઉપર ચીઝ અને બ્લેક ઓલિવ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#SPR# સલાડ પાસ્તા રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં અલગ અલગ શાકભાજી ફ્રુટ માંથી વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ હેલ્ધી સલાડ બનાવવામાં આવે છે તેમજ બાળકોને પ્રિય એવી વાનગી પાસ્તા તો ખરા જ તેમાં રેડ સોસ પાસ્તા વ્હાઈટ સોસ પાસ્તા વેજીટેબલ પાસ્તા મસાલા પાસ્તા એમ અલગ અલગ પાસ્તા બનાવવામાં આવે છે મેં આજે વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે બાળકોની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
મેક્રોની પાસ્તા વિથ વ્હાઇટ ચીઝી સોસ (Pasta with white cheesy sauce)
#PRC#macaroni_Pasta#cheesy#CookpadIndia#COOKPADGUJRATI પાસ્તા વિવિધ પ્રકારના આકારના અને વિવિધ પ્રકારના સોસ સાથે તૈયાર થતાં હોય છે. જેમાં સ્પાઈસી અને સ્વીટ બંને પ્રકારના બનતા હોય છે. આ ઉપરાંત વ્હાઇટ સોસ, ગ્રીન સોસ, pink sauce, રેડ સોસ એમ અલગ અલગ પ્રકારના સાથે અલગ અલગ ફ્લેવર તૈયાર કરી શકાય છે. અહીં મેં બાળકોના અતિપ્રિય એવા સાથે મેક્રોની પાસ્તા વ્હાઇટ ચીઝી સોસ સાથે કરેલ છે. જે મારી દીકરી ની ફેવરીટ ડિશ છે. Shweta Shah -
-
પાસ્તા (Pasta Recipe in Gujarati)
પાસ્તા ઈટાલીયન ડીશ જે બાળકો વ્હાઇટ સોસમા અને મોટાઓ રેડ સોસમા ખાવાનું પંસદ કરે છે.આજે મેં આ પેને પાસ્તા ગ્રીન સોસ / પેસ્તો સોસ માં બનાવ્યા છે. અને આ પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. જેઓ વ્હાઇટ અને રેડ સોસમા પાસ્તા ખાવાનું પંસદ કરતા હશે એમને પેસ્તો પેને પાસ્તા જરૂર પંસદ આવશે. Urmi Desai -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
આ ઇટાલિ યન રેસિપી છે, આ રેડ અને વ્હાઇટ બન્ને સોસ માં બનતી હોય છે, અહી રેડ સોસ પાસ્તા ની રીત શેર કરું છુ Kinjal Shah -
હોલ વ્હીટ પેને પાસ્તા વીથ વ્હાઇટ સોસ (Whole Wheat Penne Pasta White Sauce Recipe In Gujarati)
ઘઉં માં થી બનેલા પાસ્તા , વ્હાઇટ સોસ અને ઓલિવ ઓઈલ, પછી છોકરાઓને ના પડાય?#AsahiKaseiIndiaહોલ વ્હીટ પેને પાસ્તા વીથ હેલ્થી વયાઈટ સોસ Bina Samir Telivala -
વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસ (Vegetable Pasta In Red Sauce Recipe In Gujarati)
સલાડ / પાસ્તા રેસીપી#SPR : વેજીટેબલ પાસ્તા ઇન રેડ સોસપાસ્તા એ એક ઇટાલિયન ડિશ છે જેમા આપણે અલગ અલગ વેરીએશન કરી ને બનાવી શકીએ છીએ .પાસ્તા નું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે. તો આજે મેં થોડા વેજીટેબલ નાખી અને રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
પાસ્તા ઈન વ્હાઇટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#LB#lunchboxrecipeબાળકો માટે spl અને મનભાવતી ડિશ એટલે પાસ્તા..રેડ સોસ માં બનાવો કે વ્હાઇટ સોસ માં..બંને પસંદ આવે છે .અને ઉપર ચીઝ હોય એટલે વાત જ જવા દો..દરરોજ નઈ પણ પંદર દિવસે એક વાર આવી ડિશ ખવડાવવા માં કાઈ વાંધો નથી.. Sangita Vyas -
વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
બહુ જ ટોસ્ટી બને છે. અને જલ્દી પણ બની જાય છે. ચાલો બનાવીયે વ્હાઇટ સોસ પાસ્તા. Tejal Vaidya -
પાસ્તા ઈન વ્હાઈટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#supersપાસ્તા એ ઈટાલિયન વાનગી છે. આ વાનગી ભરપૂર પૌષ્ટિક છે. બાળકોને ખૂબ જ ભાવે છે કેમકે એમાં શાક દૂધ અને ચીઝ નો ઉપયોગ થાય છે. અને આ ફટાફટ બની જાય છે. પાસ્તા મારા બાળકોની સ્પેશિયલ વાનગી છે. Hemaxi Patel -
બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
Happy World Baking Day#Cooksnspઆજે વર્લ્ડ બેકીંગ ડે પર મેં અહીં બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ બનાવ્યા છે.એકદમ સરળતાથી બની જાય એવી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને ઘરની દરેક વ્યક્તિને પંસદ આવે એવી આ વાનગી છે. Urmi Desai -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#prc# પાસ્તા રેસીપી ચેલેન્જ# cookpadindia# cookpadgujarati Ramaben Joshi -
વાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta recipe in Gujarati)
*Fettuccine Alfredo*ફેટેચીની આલફે્ડો મારી Daughter ના સૌથી ફેવરેટ પાસ્તા છે.આમ તો આ પાસ્તા માં બહુ બધી ચીઝ નાંખી ને વાઈટ સોસ બનાવવા માં આવે છે. મને એટલી બધી ચીઝ નાંખી ને પાસ્તા બનાવવાનું યોગ્ય નથી લાગતું, એટલે મેં જરા અલગ રીતે વાઈટ સોસ બનાવ્યો છે. આ રીતે બનાવેલ પાસ્તા ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. ઘરમાં બધાને ખુબ જ ભાવે છે.તમે પણ મારી આ રીત થી વાઈટ સોસ પાસ્તા બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવાં લાગ્યાં?? Suchi Shah -
ચીઝી ગાર્લિક પાસ્તા ઈન વ્હાઇટ સૉસ (Cheesy Garlic Pasta In White Sauce Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝી ગાર્લિક પાસ્તા ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5 સૌથી સરળ અને જો શિયાળામાં બનાવવામાં આવે તો બધા જ શાકભાજી સાથે અને બધા જ ઇંગલિશ વેજીટેબલ સાથે ખૂબ જ ટેસ્ટી, અને નાના મોટા બધાને ભાવે એવા હોય છે આ ઇટાલિયન પાસ્તા Nikita Dave -
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
ચીઝ પાસ્તા (Cheese Pasta Recipe In Gujarati)
પાસ્તા એ ઈટાલીયન ડીશ છે#prcચીઝ પાસ્તા ઈન રેડ ગ્રેવી Cheese 🧀 pasta 🍝 Sonal Modha -
-
પાસ્તા અરેબિયાતા (Pasta Arrabbiata Recipe In Gujarati)
#prcઆ એક ઇટાલિયન રેસિપી છે. પાસ્તા અરેબિયાતાને પાસ્તા વિથ રેડ સોસ તરીકે પણ ઓળખાય છે અને આ સોસ સ્વાદમાં ટેંગી હોય છે અને નાના છોકરાઓને આ પાસ્તા ખુબજ પસંદ હોય છે. Vaishakhi Vyas -
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5ઇટાલિયન પાસ્તાપાસ્તા એ અલગ અલગ બહુ રીતે બનાવી શકાય છે.માટે મારા કીડસ માટે બનાવતી હોવ ત્યારે હું વ્હાઈટ ગ્રેવી પાસ્તા બનાવું છું. Jagruti Chauhan -
પાસ્તા પેસ્તો (Pasta Pesto Recipe In Gujarati)
#prcમૂળ ઇટાલિયન ડિશ છે રેડ સોસ , વ્હાઇટ સોસ માં તો પાસ્તા બનાવતા જ હોય છે આજે હું બેસિલ લીવ્સ માંથી પેસટો પાસ્તા બનાવવાની છું જે ટેસ્ટ માં બહુ સરસ લાગે છે Dhruti Raval -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#RC3#week3#cookpadgujarati#cookpadindia પાસ્તા એક ઈટાલિયન વાનગી છે. પાસ્તાનું નામ પડતાજ નાના બાળકો ફટાફટ ખાવા માટે તૈયાર થઈ જાય છે. પાસ્તા રેડ સોસ અથવા વ્હાઈટ સોસ અથવા તો રેડ એન્ડ વ્હાઈટ સોસ એમ પીંક સોસ માં પણ બનાવવામાં આવે છે. આજે મેં રેડ સોસમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટો પ્યુરી, ડુંગળી, લસણ અને ઇટાલિયન હર્બસ દ્વારા બનાવવામાં આવતા આ પાસ્તા ખુબ જ સરસ લાગે છે. રેડ સોસ પાસ્તા ડિનરમાં, પાર્ટીમાં, સ્નેક્સમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ બનાવી શકાય છે. Asmita Rupani -
ટોમેટો બેસીલ પાસ્તા(Tomato basil pasta recipe in Gujarati) (Jain)
#prc#પાસ્તા#ટોમેટો#basil#ઇટાલિયન#cookpadIndia#COOKPADGUJRATI પાસ્તા એ મૂળ ઈટાલિયન વાનગી છે જે જુદા જુદા આકારમાં મળે છે. એનો પોતાનો કોઇ વિશિષ્ટ સ્વાદ હોતો નથી આથી તેને જુદી જુદી ફ્લેવર સાથે મિક્સ કરીને તેમાંથી જુદી જુદી ફ્લેવરના બનાવી શકાય છે. તે જુદા જુદા પ્રકારના સોસ સાથે તૈયાર કરી શકાય છે. જેમકે, રેડ સોસ્, વ્હાઇટ સોસ, પિંક સોસ, ગ્રીન સોસ વગેરે..... મેં અહીં ટોમેટો અને બેસીલ ફ્લેવરના પાસ્તા તૈયાર કર્યા છે. Shweta Shah -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
White Sauce Pasta આ ઈટાલીયન ક્યુસીન ની ખૂબ લોકપ્રિય વાનગી છે જે બાળકોની અતિપ્રિય પસંદ છે...લસણ...ક્રીમ...ચીઝ...બ્લેક પીપર....ચિલીફલેક્ષ અને ઓરેગાનો ની ટેમ્પટિંગ ફ્લેવર થી એક અદ્ભુત સ્વાદ આપે છે. અમારા ઘરમાં વિક એન્ડ માં ચોક્કસ બને છે....😋👍 Sudha Banjara Vasani -
પાસ્તા ઇન વ્હાઇટ સૉસ (Pasta In White Sauce Recipe In Gujarati)
#prc#cookpadindia#Cookpadgujaratiપાસ્તા ઇન વ્હાઇટ સૉસ Ketki Dave -
પાસ્તા (Pasta in Red Sauce Recipe in Gujarati)
#GA4#Week5#Italianપાસ્તા એમ નામ જ સાંભળીને બધાના મોં મા પાણી આવી જાય છે. પાસ્તા એ વલ્ડ ફેમસ ઈટાલીયન ફુડ છે, અને હવે એ બધાની ઘરે બનતું નાના મોટા બધાનું ફેવરેટ ફુડ છે. પાસ્તા બહુ જ બધી અલગ જાતનાં હોય છે, અને બહુ બધી અલગ રીતે બનતાં હોય છે. અમારી ઘરે, પેને પાસ્તા, મેકો્ની પાસ્તા, રીગાટોની પાસ્તા અને વાઈટ સોસ માં બનતાં ફેટચીની પાસ્તા બીજા બધાં પાસ્તા કરતાં વધારે બનતાં હોય છે.આજે આપડે બેસીક રેડ સોસમાં બનતાં પાસ્તા બનાવસું. પાસ્તા સોસ બનાવવો પણ ખુબ જ ઈઝ છે, પણ આજે મેં તૈયાર સોસ યુઝ કર્યો છે. આમતો મોટે ભાગે બધાં મેંદા માંથી બનાવેલા પાસ્તા યુઝ કરતાં હોય છે, આજે મેં હોલ વ્હીટ માંથી બનેલાં પાસ્તા યુઝ કર્યાં છે. જે મેંદા કરતાં પચવામાં પણ હલકા હોય છે.મેં બે અલગ પાસ્તા બનાવ્યાં છે, પેને પાસ્તા અને રીગાટોની પાસ્તા. બંને માં બધું સેમ જ કર્યું છે, ખાલી એક ને ઓવનમાં જરા વાર બેક્ડ કર્યાં છે , અને બીજા ને ખાલી તાવડીમાં બધું ઉમેરી બનાવ્યાં છે. મારી Daughter ને બેક્ડ કરેલાં વધારે ચીઝ વાળાં ભાવે છે, અને Husband ને ઓછી ચીઝ વાળાં સાદા પીસ્તા ભાવે છે.તમે પણ આ રીતે પાસ્તા બનાવી જોજો. અને જરુર થી જણાવજો કે તમને કેવાં લાગ્યાં અને કયા પાસ્તા વધારે ભાવે છે!!!!#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah
More Recipes
ટિપ્પણીઓ (2)