એક પેન લો. તેમાં ધી નાખો. ઘી ને ગરમ થવા દો. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં કાજુ ઉમેરી થોડી વાર તેને હલાવો.
2
કાજુ થોડાં બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને શેકો. પછી ગેસ બંધ કરી કાજુ માં મીઠું, મરચું અને ચાટ મસાલો ઉમેરો. તૈયાર છે મસાલા કાજુ. જે જમ્યા પછી ખાવાની મજા આવે છે.
ટિપ્પણીઓ