ઈદડા(idada recipe in Gujarati)

Vaishali Gohil @vaishali_79
ઈદડા(idada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દાળ -ચોખા લઈ તેને રાત્રે પલાળી દો. સવારે તેને બરાબર ધોઈ ને દહીં લઈ થોડુ કકરુ વાટી લો.
- 2
તે બેટર ને મીઠું નાખી 5 - 6 કલાક રહેવા દો. હવે તે બેટર માથી થોડુ એક અલગ બાઉલ મા લઈ તેમા જરુર મુજબ બેકિંગ સોડા નાખી તૈયાર કરો.
- 3
હવે ઢોકળીયા મા પાણી મૂકી, પાણી ઉકળે ત્યારે થાળી મા તેલ લગાડી તે સોડા વાળુ બેટર પાથરી ઉપર મરી પાઉડર છાંટો અને બાફવા મૂકો.
- 4
થોડી વાર પછી ચેક કરો.જો થઈ ગયુ હોય તો ઉતારી તે નંબર તેલ લગાડી તેના પીસ કરી તેને ગરમ ગરમ સોસ/ગ્રીન ચટણી / તેલ સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13887062





ટિપ્પણીઓ