ઈન્સ્ટન્ટ રવા મેંદુવડા(Instant menduvada Recipe in Gujarati)

Avani Suba @avani_suba
જયારે સમય ઓછો હોય અને કમોસમી વરસાદ આવે ત્યારે ગરમાગરમ મેંદુવડા ખાવાની અને બનાવાની મજા પડે.
ઈન્સ્ટન્ટ રવા મેંદુવડા(Instant menduvada Recipe in Gujarati)
જયારે સમય ઓછો હોય અને કમોસમી વરસાદ આવે ત્યારે ગરમાગરમ મેંદુવડા ખાવાની અને બનાવાની મજા પડે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદુવડા બેટર માટે એક લોયા મા રવો, દહીં મીઠું નાખીને મિક્સ કરી
- 2
તેમા આદુ મરચાં ની પેસ્ટ, કોથમીર અને લીમડાના પાન સુધારી મિક્સ કરી દો. ૫ મિનિટ સુધી સેટ થવા દો.
- 3
પછી જરૂર મુજબ પાણી, સોડા નાખી મિક્સ કરી દો.
- 4
હવે તેલ તળવા માટે મુકી હાથ પાણી વાળો કરી મેંદુવડા શેઈપ આપો. પછી મિડીયમ તાપે તળી લો. રેડી છે વડા.
- 5
હવે ચટણી માટે બધી વસ્તુઓ મિક્સ કરી મિકસરના જાર મા ક્રશ કરી દો.
- 6
હવે ગરમાગરમ વડા ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13790086

ટિપ્પણીઓ (10)