રસગુલ્લા (Ras Gulla Recipe In Gujarati)

Dhvani Sangani @cook_26458231
રસગુલ્લા ઘરે દૂધ ને ફાડી ને આરામ થી ઘરે બનાવાય છે.
રસગુલ્લા (Ras Gulla Recipe In Gujarati)
રસગુલ્લા ઘરે દૂધ ને ફાડી ને આરામ થી ઘરે બનાવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ગરમ કરો, હુંફાળો આવે પછી તેમાં વિનેગર નાખી દૂધ ફાડવા નું.
- 2
ત્યારબાદ તેને એક સફેદ કપડાં માં કાઢી લેવાનું અને તેને 2 થી 3 વાર સાડા પાણી થી ધોઈ નાખવાનું જેથી કરી વિનેગર ની સ્મેલ જતી રહે. પછી તેને થોડી વાર કપડાં માં બાંધી રાખવાનુ જેથી પાણી બધું નીકળી જાઈ.
- 3
ત્યારબાદ તેમાં થોડી પીસેલી ખાંડ નાખી એકદમ પનીર મસળી લેવાનું. પછી તેના નાના ગોળા બનાવી લેવાના.
- 4
હવે કડાઈ માં ખાંડ અને પાણી મિક્સ કરી ગેસ પર ગરમ કરવા મુકવાનું પછી 1 હુંફાળો આવે પછી તેમાં રસગુલ્લા અને કેસર નાખી દેવાના અને 5 મિનિટ રાખવાના.તો રેડી છે સ્પોનજી અને ટેસ્ટી રસગુલ્લા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13894177








ટિપ્પણીઓ (4)