ફરાળી પનીર ટિક્કા (Farali Paneer Tikka Recipe In Gujarati)

Urvi Buddhadev @Urvi_Buddhadev
ફરાળી પનીર ટિક્કા (Farali Paneer Tikka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર, ટામે ટા,કેપ્સિકમ,બટેટા બધા ને ચોરસ સમારી લો.
- 2
પછી એક બાઉલ માં દહીં લો.તેમાં સીંગદાણા નો ભૂકો, મરચું,મીઠું,ખાંડ,મરી નો ભૂકો, જીરા નો ભૂકો નાખો.સરખી રીતે મિક્સ કરી તેમાં પનીર અને સમારેલા શાકભાજી નાખો.
- 3
હવે આ મિશ્રણને ફ્રિજ માં ૧૫ થી ૨૦ મિનિટ સુધી રાખો.
- 4
પછી ૨ સ્ટિક લઈ એમાં એક પછી એક પનીર અને શાકભાજી ગોઠવો.
- 5
પછી એક પેન માં તેલ નાખી પનીર ટિક્કા ને શેકો. તો રેડી છે ફરાળી પનીર ટિક્કા.તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
Khyati Trivediએક ખૂબ પ્રખ્યાત ને બધા ને ગમતું સ્ટાતર Khyati Trivedi -
-
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Ishita Rindani Mankad -
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ટિક્કા(Paneer Tikka Recipe in Gujarati)
#GA4#WEEK1#yogurt#punjabiઅત્યારે કોરોના ને લીધે બારે હોટલ માં જવાઈ નઈ.... અને જ્યારે તંદૂરી પનીર ટિક્કા ઘરે બનાવા ઘણા જ સરળ રહે છે.. અને બહાર જેવો જ સ્વાદ.. તો ચાલો તમારી સાથે શેર કરૂં Soni Jalz Utsav Bhatt -
-
-
પનીર ટિક્કા (tandoori paneer tikka Recipe In Gujarati)
#GA4 #weak1 #post 2 #yogurt પનીર એક એવી વસ્તુ છે જે કોઈને ન ભાવે એવું બને જ નહીં ખાસ કરીને મારા ઘરમાં બધાં નું ફેવરિટ છે.. Payal Desai -
પનીર ટિક્કા (paneer tikka recipe in gujarati)
#ફટાફટપનીર ટિક્કા જલ્દી થી બની જતું હેલથી ફૂડ છે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી હોય છે મિંટી ચટણી સાથે સર્વ કરવું. Neeti Patel -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe in Gujarati) (Jain)
#RB13#WEEK13#PANEER_TIKKA#SPICY#TENGY#STATR#PANEER#BELPEPAR#PARTY_TIME#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13894219
ટિપ્પણીઓ (11)