કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @cook_26319412

#GA4
#Week6
#chick peas

#GA4
#Week6
#chick peas

વધુ વાંચો

છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @cook_26319412

#GA4
#Week6
#chick peas

#GA4
#Week6
#chick peas

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨
  • ૧ કપછોલે
  • ૨કાંદા
  • ૧ટામેટું
  • ૨તમાલપત્ર
  • ૨-૩દાણા આખા મરી
  • ૨લવિંગ
  • ૧ નાનો ટુકડો તજ
  • ૧બળિયા નું ફૂલ
  • ૧ ચમચીચા ની ભૂકો
  • ૧ ચમચીછોલે મસાલો
  • ૧ ચમચીધાણા જીરું પાઉડર
  • ૨ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીહળદર
  • સ્વાદ મુજબમીઠુ
  • ૧ ચમચી તેલ
  • ૧ કાળી ઇલાયચી
  • ૨ ચમચી આદું લસણ ની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ છોલે ને ૬-૭ કલાક પલાળી રાખવા ત્યાર બાદ એને બાફી લેવા.બાફતી વખતે એમાં મસાલા ની પોટલી બનાવીને રાખવી જેથી કલર સરસ આવે. પોટલી માં ચા ની ભૂકો, તમાલ પત્ર,બળિયા ફૂલ, તજ, લવિંગ, મરી,એલિચી ને રાખી કોટન માં કપડાં માં રાખી બધી કુકર મા ચણા સાથે બાફવા મૂકવી, ૬-૭ સિટી માં ચણા બફાઈ જશે

    છોલે ચણા (Chole Chana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે ચણા (Chole Chana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે ચણા (Chole Chana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકી એમાં તમાલ પત્ર અને આદું લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો ત્યાર બાદ એમાં કાંદા ની ગ્રેવી ઉમેરી થોડી વાર સાતડો પછી એમાં ટામેટાં ની ગ્રેવી ઉમેરો અને ૩-૪ મિનિટ થવા દેવ

    છોલે ચણા (Chole Chana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે ચણા (Chole Chana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે ચણા (Chole Chana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એમાં બધા મસાલા ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું

    છોલે ચણા (Chole Chana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે ચણા (Chole Chana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ છૂટું પડે એટલે એમાં ચણા ઉમેરો,ચણા બાફતી વખતે જે પાણી ઉમેર્યું હોઈ એની સાથે જ ચણા ને ઉમેરવા પછી ૧૦ મિનિટ સુધી થવા દેવું એટલે છોલે ચાંદ નું શાક બની જશે

    છોલે ચણા (Chole Chana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે ચણા (Chole Chana Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Desai
Ami Desai @cook_26319412
પર October 22, 2020 08:02

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે ચણા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ કતરી ચોકલેટ (Kaju Katli chocolate Recipe in Gujarati)
  2. કાજુ કતરી (કાજુ કતલી) (Kaju Katri Recipe In Gujarati)
  3. લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati)
  4. તુલસી હમસ વિથ ક્રિસ્પી બ્રેડ (Tulsi Hummus With Crispy Bread Recipe In Gujarati)
  5. સુખડી (Sukhdi Recipe in Gujarati)
  1. દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
  2. પનીર ચીલી ગ્રેવી વીધાઉટ ઓનિયન ગાર્લિક (Paneer Chilli Without Onion Garlic Recipe In Gujarati)
  3. ઇટાલિયન ફ્લેવર્ડ ઓનિયન ઉત્તપમ (Italian Onion Uttapam Recipe In Gujarati)
  4. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13895499
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close