દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)

Kapila Prajapati @kapilap
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી સોલીલો સીનીલો દૂધી માથી પાણી નીચોઇને કાઢી લો કઢાઈ માં ઘી નાખીને સીણ ઉમેરો પછી તેને ધીમા તાપે હલાવો એક મિનિટ સુધી હલાવો પછી તેમા દૂધ ઉમેરો
- 2
પછી તેમાં ખાંડ મિક્સ કરો પાંચ મિનિટ સુધી હલાવો પછી તેમા ઘી લૂંટે ત્યાં સુધી હલાવો
- 3
પછી તેમાં ઇલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો ડીસામાં સ્વ કરો બદામ પિસ્તા ઇલાયચી પાઉડર સાથે સર્વ કરો સ્વાદિષ્ટ લાગે છે ખાવા મા સાવાડીટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#HALWAઆજે પ્રસાદ મા દૂધી નો હલવો ધરાવયો છે. Mrs Viraj Prashant Vasavada -
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
# હલવો( દૂધીનો હલવો) હલવો કોને ના ભાવે બધાને ભાવેજ.તેમાં પણ દૂધીનો હલવો તો બધાને ભાવે જ કેમકે દૂધી બધીજ ઋતુ માં આવે છે.એટલે ગમે ત્યારે બનાવી ખાઈ શકીએ છે. #GA4 #Week6 Anupama Mahesh -
દૂધી નો હલવો (Dudhi no Halwo In Gujarati)
આજે વ્રત ઉપવાસમાં માં ખવાય એવો હલવો બનાવ્યો છે.#GA4#Week6#Halwa Chhaya panchal -
દૂધી નો હલવો (Dudhi No Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa#Post1પૌષ્ટીક દૂધી નું શાક કદાચ ના ભાવતું હોય પણ હલવો તો ચોક્કસ ભાવે. નવરાત્રી ચાલે છે એટલે માતાજી ને ધરાવા માટે GA4 માં મેં બનાવ્યો દૂધી નો હલવો. Bansi Thaker -
દૂધી નો હલવો(Dudhi No Halwo Recipe In Gujarati)
#GC# post૩૩ગણપતિ બાપ્પા ને ધરાય એવો દૂધી નો હલવો. Hemali Devang -
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#week6#halwaદૂધી નો હલવો એક પરંપરાગત વાનગી છે, દૂધી નો હલવો સ્વાદિષ્ટ અને સરળતાથી બનાવી શકાય જે ગરમ અને ઠંડુ બંને રીતે સરસ લાગે છે, માવા વગર જ દૂધી નો હલવો સ્વાદ મા સરસ લાગે છે ઓછા સમયમાં બની જાય છે, ઘણા બાળકો દૂધી ખાતા ન હોય તો આ રીતે બનાવી શકાય Ved Vithalani -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#cookpad#cookpadindia#cookpadgujarati#October2020અહી મે માઇક્રોવેવ માં સુધી નો હલવો તૈયાર કર્યો છે. Dhara Lakhataria Parekh -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#WEEK6➖દૂધી ખાવા થી ઘણા ફાયદા થાય છે આપણા શરીરમાં🔷દૂધી ખાવા થી શરીર ની ગરમી દૂર થાય છે🔷દૂધી ખાવા થી માથાના સફેદ વાળ પણ દૂર થાય છે Jalpa Patel -
-
દૂધી નો હલવો (Dudhi no halwo Recipe In Gujarati)
#GA4#Week7#halwaદૂધી નો હલવો ગુજરાતના રસોડા મા બહુવાર બનાવાતી વાનગી છે. અહિ મેં ઘી વગર બનાવ્યો છે. જેને કૉલેસ્ટ્રોલ નો પ્રોબ્લેમ હોઈ એ આવી રીતે બનાવો ખૂબ સરસ બને છે. Hetal amit Sheth -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી હલવો એ દૂધી નો ઉપયોગ કરી બનતી એક હેલ્ધી રેસીપી છે. નાના થી લઈને મોટા બધાને પસંદ આવતી આ રેસીપી ની રીત જોઈ લઈએ. #GA4 #Week6 Jyoti Joshi -
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi no Halwo Recipe in Gujarati)
#GA4#Week5#halvaઆજે વધુ માત્રા માં પ્રસાદ બનાવવા નો હતો અને સમય ઓછો હતો તો મેં પ્રેશર કૂકર માંહલવો બનાવ્યો ગેસ અને સમય ની બચત થઈ ગઈ. Thakker Aarti -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
#GA4#Week 21આજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે જે ફાસ્ટિંગ માં પણ લઇ શકાય મેં કલર નો ઉપયોગ નથી કર્યો Dipal Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13896928
ટિપ્પણીઓ (2)