પૂરી ચાટ (Poori Chaat Recipe In Gujarati)
#GA4#Week6
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણા અને બટેટા બાફી લો
- 2
બટાકા ઠરી જાય એટલે તેમાં મીઠું ચટણી ધાણાજીરૂ ચાટ મસાલો નાખી મિક્સ કરી લો તેવી જ રીતે વટાણામાં પણ મીઠું તેમજ સ્વાદ પ્રમાણે મસાલો નાંખી વટાણા તૈયાર કરો
- 3
હવે એક પૂરી લો તેમાં વચ્ચે હોલ કરી તેની અંદર બટેટાનું પૂરણ વટાણાનું પુરણ તેમજ ટામેટાં સેવ ખાટી મીઠી ચટણી દાણા ચાટ મસાલો અને દહીં નાખી પૂરી એકદમ મસાલાથી ભરી દો આ બધી વસ્તુ સ્વાદ પ્રમાણે ઓછા વધતી નાખવી તો તૈયાર છે આપણી ચાટપુરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13906544










ટિપ્પણીઓ