શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
25 નંગ
  1. ૧ કપકેાર્નફલેાર/ કસ્ટર્ડ પાઉડર
  2. ૩ કપપાણી
  3. ૧૦-૧૨ નંગ મોટા સમારેલા કાજુ
  4. ૧૦-૧૨ નંગ મોટી સમારેલી બદામ
  5. ૨ કપખાંડ
  6. ૧/૨ટી સ્પુન લીંબુ ના ફુલ(લીંબુનો રસ ૧ મોટી સ્પુન)
  7. લીલો કલર
  8. રોઝ એસેન્સ
  9. ટેબલ સ્પુન ઘી

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    કોર્ન ફ્લોર + પાણી + ખાંડ મીક્ષ કરો. તેમાં લીલો કલર અને બદામ કાજુ ના ટુકડાં નાખો. બરાબર મીક્ષ કરો જેથી ગાંઠા ન રહે.

  2. 2

    હવે ગેસ ચાલુ કરો. એકદમ તેજ ગેસ પર હલાવતાં જાવ.

  3. 3

    બરાબર જાડુ થાય એટલે રોઝ એસેન્સ, લીંબુના ફુલ નાખો.ગેસ ધીમો કરો

  4. 4

    હવે ઘી નાખો. બરાબર હલાવતાં રહો. તાવેથો ઉભો રહે એવું જાડું થાય એટલે ગેસ બંધ કરી. ઘી લગાવેલી થાળી માં પાથરો.

  5. 5

    ઠંડુ થાય એટલે કાપા પાડો. (હલવો ગરમ થાય એટલે કલર વધારે ડાર્ક લાગે છે તો એ મુજબ કલર નાખો)તમને ગમતો કલર નાખી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Similar Recipes