બટર મસાલા મકાઈ (Butter Masala Corn Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બે નંગ મકાઈના ડોડા લે તેને કૂકરમાં ત્રણ સીટી વગાડી બાફી લો અને ત્યારબાદ ઠરી જાય એટલે તેમાંથી દાણા કાઢી લો.
- 2
હવે એક વાટકીમાં દાણા લઈ તેમાં લાલ મરચું લીંબુનો રસ ચાટ મસાલો મીઠું અને માખણ ઉમેરો અને બરાબર રીતે મિક્સ કરો.
- 3
આ મસાલાને અને મકાઈના દાણાને ત્યાંસુધી સરખી રીતે મિક્સ કરો જ્યાં સુધી માખણ ઓગળી ન જાય અને તેમાં બરાબર મિક્સ થઈ છે.
- 4
તો તૈયાર છે ગરમ ગરમ બટર મસાલા મકાઈ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13912798












ટિપ્પણીઓ