બોમ્બે નો આઇસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક પેન લઈ તેમાં મેંદો, ઘી, દૂધ, ખાંડ, મિલ્ક પાઉડર, બધું મિક્સ કરી લો જ્યા સુધી ખાંડ ઓગળે નહી ત્યાં સુધી હલાવો
- 2
હવે આ મિશ્રણને ગેસ પર મૂકો ધીમા તાપે હલાવતા રહેવું
- 3
થોડી વારમાં મિશ્રણ ઘટ થવા લાગશે પેન માં ચો ટ તું બંધ થઈ જાય ત્યાં રે ગેસ બંધ કરી દો
- 4
હવે ફોઇલ પેપર માં લઈ હાથ માં થોડું ઘી લઈ મિશ્રણ ને હાથ થી થપ થપાવો વેલણ થી પાતળું પડ વણીલો
- 5
તેના પર ઇલાયચી પાઉડર પિસ્તા, બદામ ની છીણ નાખી તેના પર બટર પેપર મૂકી હળવા હાથે વણી લો
- 6
આ હલવા ને ચાર પાં ચ કલાક રહેવા દો પાંચ કલાક પછી બટર પેપર કાઢી પિત્ઝા કટ ર થી ચોરસ સેપ માં કાપી લો
- 7
હલવો ખૂબ જ પોચો અને મોઢા માં તરત ઓગળી જાય એવો બને છે
- 8
તૈયાર છે સ્વાદિષ્ટ બોમ્બે નો આઈસ હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આઇસ હલવો (Ice Halwa recipe in Gujarati)
#RC2બિલકુલ મુંબઈ સ્ટાઇલ એકદમ સ્વાદિષ્ટ અને કડક ટુકડા થાય તેવો બન્યો છે. બનાવતા થોડુંક ધ્યાન રાખવામાં આવે તો બહુ જ જલ્દીથી અને આસાનીથી બની જાય છે... Palak Sheth -
-
-
-
-
બોમ્બે નો આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
આ હલવો અમે વારંવાર બહાર થી મંગાવી છે.આજે થયુ ઘરે બનાવી જોઈએ. Falguni Shah -
-
-
-
-
બોમ્બે ડ્રાયફ્રૂટ હલવો (Bombay Dry Fruit Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Halwa Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બોમ્બે હલવો (Bombay Halwa Recipe In Gujarati)
બોમ્બે નો આ ice હલવો બહુજ વખણાય છે....અને બધા નો ફેવરિટ પણ હોઈ છે....મે આજે perfect માપ સાથે બહાર જેવો j હલવો બનાવ્યો છે....#GA4#Week6 Pushpa Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13911188
ટિપ્પણીઓ (3)